________________ થયા પછી જ કી (વદના કરી પૂછ્યું: “હા 154 પૂર્ણ થાય ત્યાં સુધી ત્યાં રહી. અને તે શ્રાવક વડે વંદતા પટ્ટ ઉપર ચિત્રિત કૃષ્ણરત્નવર્ણવાળા જિનબિમ્બને જોયા. અને તે જિનબિમ્બને પિતે પણ નમસ્કાર કર્યો (વંદના કરી). ચૈત્યવંદન પૂર્ણ થયા પછી બહુ માનપૂર્વક તેણીએ પૂછયું. “હે ભાઈ! આ કયા જિનેશ્વર ભગવંતનું બિમ્બ છે.” ત્યારે તે શ્રાવક બોલ્યું. “હે ધર્મશાળે ! ભવિષ્યમાં થનારા ઓગણીશમાં તીર્થકર શ્રી મલ્લિનાથ ભગવંતની પ્રતિમા જાણ ! હું ભવિષ્યમાં થનારા જિનેશ્વવરના બિમ્બને જે કારણથી પૂજું . હે કલ્યાણ ! તે મારા કલ્યાણનું કારણ હમણાં તમે સાંભળો. “કાંચીપૂરીને હું વાણિક છું ત્યાં એકવાર જ્ઞાનવાન ધર્મગુપ્ત મુનિ આવ્યા. તે રતિવલ્લભ વનના ખંડમાં સમવસર્યા. તેમને વંદન કરીને મેં પૂછયું. હે ભગવંત! કોના તીર્થમાં મારે મેક્ષ થશે ? ત્યારે તેમણે કહ્યું. મહિલનાથ ભગવંતના તીર્થમાં દેવલોકથી વીને તું મિથિલાનગરીમાં પ્રસનચંદ્રરાજા થશે. એગણશમાં તીર્થકર મહિલનાથના દર્શન પામીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તિમાં જશે. હે ધર્મને જાણનારી ! તે દિવસથી મલ્લિનાથ ઉપર ઉત્પન્ન થયેલ મહાભક્તિવાળો હું તેયતા બિસ્મને આ પટમાં ચિત્રિત કરીને પૂજુ છું'. એમ પોતાનું વૃત્તાંત કહીને તે શ્રાવકે તેને પૂછ્યું. હે પુણ્યવનિ ! ધર્મબંધુ એવા મને કહે કે તું કેણ છે? ત્યારે તેને ધનદેવ સાથે વાહે તે દવદન્ત દ્વારા પૂર્વે કહેલ પતિવિયાગાદિક સર્વ વ્યતિકર માંખમાંથી અશ્રુપૂર્વક કહ્યો. તે સાંભળીને ભીની આંખોવાળો તે શ્રાવક બોલ્યો : મહાનુજાતીને! શોક ન કર આવા દુઃખનું કારણ તારા P.P. Ac. Gunratnasuri M.S. June un Aaradhak Trust