________________ 153 આવશે તે તમને કઈ પણ નગરમાં લઈ જઈશું. એમ સાંભળીને ને હર્ષિત બનીને તેઓની સાથે તે સાર્થમાં આવી. ત્યાં કરૂણા તત્પર ધનદેવ નામના સાર્થના માલિકે તેને પૂછ્યું. તું કેણ છે? અને ક્યાંથી અહીં આવી? ત્યારે તેણું એ કહ્યું “હું વણિકુ પુત્રી છું. પતિની સાથે પિતાના ઘરે જતી હતી. પરંતુ રાત્રે સુતી હતી. પતિએ માર્ગમાં છેડી છે. હમણાં ભાઈઓની જેમ તમારા આ પુરૂષે વડે હું અહીં લવાઈ છું. તેથી મને હે મહાભાગ ! કઈ વસતિના સ્થાનમાં લઈ જાઓ—સાર્થેશે કહ્યું : હે વત્સ ! હું અચલપુર જાઉં છું. તું પણ આવ. તને હું પુષ્પની જેમ લઈ જઈશ. એમ કહીને તેને પોતાની પુત્રીની જેમ ધમો સાથે પતિએ સુન્દર વાહનમાં બેસાડી જલદીથી જવા માટે પ્રસ્થાન કર્યું. હવે એક પર્વતના નિકુંજમાં નિર્ઝર જલથી મુક્ત સ્થાનમાં સાર્થપાહે સાથને આવાસ કર્યા. સાથે રોકાણ, ત્યાં તે સતીએ રાતના સુખપૂર્વક સુવાના સમયે કે એક સાર્થમાં રહેલા પુરૂષ વડે નમસ્કાર મહામંત્રને પાઠ કરાયે તે સાંભળે ત્યારે તેણીએ સાર્થવાહને કહ્યું. નમસ્કાર મહામંત્રને ભણતો આ મારો સાધમિક છે તેને હું તમારી આજ્ઞાથી જોઉં. સાથે પતિએ પણ પિતાની જેમ તેની ઈચ્છા પૂની કરવા માટે તેને લઈને તે સાધર્મિકની પાસે ગયે. ભાઈની જેમ તે શ્રાવક મૈત્યવંદના કરતે મંડપમાં કલ્યાણમાં મુખ્યની જેમ તેને જે. અને ત્યાં તે મહાશ્રાવકની અશ્રુ પૂર્ણ લોચનથી અનુમોદનાવાળી રૌત્યવંદન GunratuS. Jun Gun Aaradhak Trust