________________ 171 અશ્રુવાળા નયન વડે નલરાજાનું પ્રેત કાર્ય કર્યું ! કુન્જ મનમાં ઘણું જ હસવા લાગ્યો. એક દિવસ દધિપણ રાજાએ દવદન્તીને પિતા પાસે. કોઈ પણ કારણથી દૂત મોકલ્યો. રાજા ભીમરથ વડે સત્કાર કરાયો. તે દૂત તેમની પાસે કેટલાક દિવસ સુખપૂર્વક રહેતાં ચતુરપુરૂષોમાં મુકુટમાં રતન સમાન તે દૂતે એકદા વાર્તાના પ્રસંગમાં આ પ્રમાણે કહ્યું. હે સ્વામી ! મારા સવામી પાસે નલરાજાને રાયો છે. અને તે નલ વડે શિખેલી સૂર્યપાકરસવતીને જાણે છે! તે સાંભળીને ચકિત થયેલી દવદતીએ પિતાને કહ્યું. તાત ! દૂતને મેકલીને જાણે કે તે રસેયો કે છે. કારણ કે સૂર્યપાક રસવતી નલ વિના બીજે કંઈ પણ જાણતો નથી. તે નલ જ છુપાયેલા સ્વરૂપવાળ હશે. તે પછી સ્વામીના કાર્યમાં કુશળ કુશળ નામના બ્રાહ્મણને. બેલાવીને સત્કારપૂર્વક રાજા ભીમરથે આદેશ આપ્યો. તું સુસુમાર પુર જઈને ત્યાંના રાજાના રસોયાને જે તે શું શું કળાને જાણે છે. કેવા રૂપવાળે છે. તે તપાસ કર.” આપની. આજ્ઞા પ્રમાણ” એમ કહીને તે ચાલ્યો. સારા શકુનોથી. પ્રેરાયેલે તે સુસુમાર પુરે આવ્યો. લોકોને પૂછતે–પૂછતે કુંજની પાસે જઈને બેઠે. સર્વાગ વિરૂપ ધરનાર તેને જોઈને ખેદ પામ્યો. મનમાં વિચાર્યું. ક્યાંનલ અને કયાં આ? ક્યાં મેરૂ? અને ક્યાં સરસવને દાણે. દવદનતીને ફેગટ જ નલને ભ્રમ ઉત્પન્ન થયો. છે. તે પણ સમ્યક પ્રકારથી નિશ્ચય કરૂં. એમ વિચારીને નલના અવગુણથી યુક્ત બે લેક તેણે કહ્યા. તે આ પ્રમાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust