________________ 176 હવે દધિપણે દૂરથી અનેક ફળથી વ્યાપેલા બિભીતક નામના વૃક્ષને જોયું. તે જોઈને કુમ્ભ સારથીને એમ કહ્યું અહીં જેટલાં ફળે છે તેટલાની ફળની ગણના હું પણ જાણું છું. પાછા વળતા તને કૌતુક દેખાડીશ. ત્યારે કુન્જ બોલ્યો. હે રાજન્ ! કાલક્ષેપની કેમ ડરે છે. ઘેડાના હૃદયના જાણકાર એવા મારા જે સારથી હવાથી કઈ પણ ચિંતા ન કરવી. એક મુષ્ટિ પ્રહારવડે તમારી સામે સર્વ ફળ પાડીશ. રાજાએ કહ્યું કુ ! તે તે ફળને પાડ તે અઢાર હજાર છે. તુ કૌતુક ! કુત્તે પણ તેને પાડયા. જેટલાં કહ્યાં તેટલાં થયાં. ન એકે ઓછો એકે વધારે નહીં તે પછી તેઓએ પરસ્પર યથાવિધિ વિદ્યા આપવા લેવાની વિધિ ગ્રહણ કરી. સવારના કુમ્ભ સારથિ છે જેને એ તે રથ કુંડિનપુરના પરિસરમાં આવ્યો. દધિપૂર્ણ વિકસિત મુખવાળે થયો. અને તેજ રાત્રીના શેષકાળમાં દવદન્તીએ સ્વમ જોયું. અને હર્ષિત થઈ જેમ જેયું તેમ પિતા આગળ કહ્યું: “હે તાત! મારા વડે સુખપૂર્વક સુતેલી એવીએ આજે રાત્રિના શેષકાળમાં નિવૃત્તિદેવી જેવાઈ. અને તેના વડે કે શાળાનગીનું ઉદ્યાન આકાશમાર્ગથી ઈહા લાવેલું જોવાયું. તેમાં પુષિત અને ફલિત આમ્રવૃક્ષને જોયું. તેની આજ્ઞાથી હું તે આમ્રવૃક્ષ ઉપર ચઢી મારા હાથમાં તેણીએ વિકસિત કમળ આપ્યું. મારા ત્યાં ચઢવાથી કોઈક પક્ષી પૂર્વને ચઢેલે શીધ્ર નીચે પડો. - આ પ્રમાણે સ્વમ, સાંભળીને રાજા ભીમરથ બેલ્યો. હે પુત્રી ! આ સ્વપ્ર શુભ છે. તે આ પ્રમાણે “જે નિવૃત્તિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust