________________ 174 - હશે તે પિતાની પત્ની બીજાને દેવાતી સહન નહીં કરે. નલ અશ્વ હદયને જાણકાર છે તે મુજ જે નલ જ હશે તે તે પિતે રથને ચલાવતે રથ અને અશ્વ વડે જ જાણ. કારણ કે નલના પ્રેરાયેલા ઘોડા વાયુવેગા હોય છે. ઘડા નિશ્ચયથી ઘેડાના રૂપ વડે સાક્ષાત વાયુ જેમ દેખાય છે. હે પુત્રી ! નજીકને દિવસ કહે, જે તે આવશે તે નલ જ કારણ કે કઈપણ સ્ત્રીને પરાભવ સહન નથી કરતું તે ફરી નલ રાજાનું શું કહેવું? એમ નિર્ણય કરીને ભીમરથ રાજાએ દૂત વડે સુસુમાર પુરના સ્વામીને પંચમીના દિવસે બેલાવ્યો. દધિપણે ત્યાં જવા માટે ઉત્સુક ચિત્તવાળો થઈને ચિત્તમાં વિચાર્યું. દવદન્તીને મેળવવાની ઈચ્છા ઘણું છે પરંતુ તે અતિ દૂર છે. અને તત્કાળ કેમ જવાય? શું કરું? આ પ્રમાણે વિચારતે ચેડા જલમાં માછલીની જેમ અવૃતિને પ્રાપ્ત થયો. ત્યારે કુજે વિચાર્યું. સતી દવદન્તી બીજા પુરૂષને ઈચછે નહીં. અથવા ઈચ્છે તે મારા હોવા છતાં બીજે કેઈ ગ્રહણ કરે? હું દધિપણું રાજાને છ પ્રહરમાં કુલિનપુર લઈ જાઉં. જેમ આની સાથે મારે પણ પ્રાસંગિક જવાનું થશે.” એમ વિચારીને તે મુજે દધિપણુને કહ્યું. “ચિંતા ન કરે. કારણ કહે. કારણ કે અજ્ઞાત રેગવાળા રેગેની પણ ચિકિત્સા થતી નથી.” દધિપણે કહ્યું. “રાજા નલ મર્યો. કરી પણ કાલે ચૈત્ર સુદ પંચમીના દિવસે તે દવદન્તીને સ્વયંવર થશે. અને તેમાં છ પ્રહર જ અંતર છે. આટલા અતિ અલપ સમયમાં કેમ મારું ત્યાં જવું થશે? દૂત પણ જે માર્ગ થી P.P. Ac. Gunratnasuri MS