________________ 170 પરિચય છે. હે કુષ્ણ! તે નલ શું તું છે? પરંતુ વિકૃત આકાર ધારણ કરનાર આવે તે નલ નથી. બસો યોજન દૂર રહેલા તેનું આગમન અહીં ક્યાંથી? અને ભરતાધને સ્વામી તેનું એકાકીપણું કયાંથી? અને તેનું રૂપ દેવ-બેચરોથી પણ અધિક મારા વડે જેવાયું છે. તેથી તું નલ નથી. તે પછી તે કુજ પર તુષ્ટ થયેલા રાજાએ વસ્ત્ર, આભરણ આદિ એક લક્ષ ટંક અને પાંચશે ગામ આપ્યાં. તે સર્વે પણ તેણે લીધું પણ પાંચશે ગામ ન લીધા. ત્યારે રાજા બોલ્યો. કુન્જ ! શું તને બીજા પણ આપું ? કુષે કહ્યું. તે મારૂં આ વાંછિત પૂર્ણ કરે કે તમારા રાજ્યમાંથી શિકાર અને મદ્યપાન દર કરે. રાજાએ પણ તેના વચનને માનીને પિતાના રાજ્યમાં શિકાર અને મદ્યપાનની વાર્તાને પણ નિવારી. એક દિવસ દધિપ રાજાએ કુજને છાને પૂછયું. તું કોણ છે? કયાં સ્થાનથી આવ્યો છે? કયાંને રહેનાર છે? તારૂં પિતાનું વૃતાંત કહે. ત્યારે કુજે કહ્યું. હું કેશળદેશના નલરાજાને હુંડિક નામનો રયો છું. અને તેની પાસે -મેં આ કલાઓ શીખી છે. નલના નાનાભાઈ કુબરવડે જુગારમાં જિતાયો. સર્વ પૃથવી હારી ગયો. તે પછી તે દવદતીને લઈને અરણ્યવાસમાં ગયો અને ત્યાં જ મી. તે પછી હું તમારા નગરમાં આવ્યો છું. પરંતુ મેં તે માયાવી કુપાત્રનું પોષણ કરનાર કુરાજ એવા કુબર રાજાને આશ્રય ન કર્યો. દધિપણું રાજ પણ તે નલની મૃત્યુની વાત સાંભળીને સપરિવાર હૃદય પર ત્રાહતની જેમ ઘણે જ છે. અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust