________________ 168 જવા સુધીની વાત સ” પણ દવદન્તીને વૃતાંત કહ્યો. અને નલને કહ્યું વત્સ! શા માટે અરણ્યમાં ભમે છે. જ્યાં ત્યારે જવાની ઈચ્છા હોય તે સ્થાને લઈ જાઉં. : ત્યારે નલે કહ્યું. તાત! મને સુસુમારપુરમાં મુકી દેવે પણ નયન ઉઘાડીને જુએ તેટલા સમયમાં તેમ કરીને દેવ સ્વસ્થાનકે ગયે. હવે કુ નલે તે પુરની પાસે રહેલા નન્દનવનમાં સિદ્ધયતનના જેવો એમ પ્રાસાદ જોયો. ત્યાં પ્રવેશ કરતાં તેના ધ્યાનમાં નમિનાથની પ્રતિમા જોઈ. પુલકિતનયને વડે તેમને વાંદિને પુરદાસે આવ્યો. અને તેજ અવસરે, ત્યાં આલાનસ્તંભનું ઉમૂલન કરીને, ઉખેડીને, મદયુક્ત છુટેલે હાથી ભમતો હતો અને તે મહાવાયુની જેમ વૃક્ષને ભાંગત મહાવતને પણ ગણતા નથી. તે ગજને વશ કરવા અસમર્થ દધિ પર્ણરાજ દુર્ગ ઉપર ચઢીને જોરથી બેલ્યો. જે કઈ મારા હાથીને વશ કરશે તેને મનવાંછિત અવશ્ય આપીશ. વધારે શું ? હાથી ઉપર આરોહણ કરવા છે કેઈ પણ સમર્થ ? તે સાંભળીને કુજ બોલ્યો : કયાં ગયો તે હાથી. તમારા જેવતાં હું તેને વશ કરું આ પ્રમાણે કુન્જ બોલતે છતે તે હાથી ગર્જના કરતો કુન્જની સામે થયે. સામે દોડ્યો. કુત્તે પણ પૃથ્વીને પગવડે સ્પૃશન કરતાની જેમ હાથીની સામે દેડતા ભયને ન પામ્યો. ત્યારે મરનહીં, મરનહીં, એમ લેકે દયાવડે બેલ્યા. તે તે સિંહની જેમ જલ્દીથી ગયો. H કુન્જ ગંદની જેમ આગળ જતે પા છે પાછળ ફરતો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust