________________ 167 આ પ્રમાણે સર્વ શરીર પણ બીભત્સ વિકૃત આકારવાળું નટની જેમ ક્ષણભરમાં થઈ ગયું. તે પછી લે વિચાર્યું. આવારૂપ વડે મારું જીવવું વ્યર્થ છે. તેથી પરલેકમાં ઉપકાર કરનાર દીક્ષા ગ્રહણ કરૂં. આ પ્રમાણે ચિંતાતુર નલને વિચાર કરતે જોઈને તે સર્પ સપના રૂપને છેડીને દિવ્યાભરણ–વસ્ત્રધારી તેજના પંજરૂપ મહાનદેવ થયો અને બોલ્યો. હે નલ ! તું ખેદ ન કર. તારો પિતા નિષધ છું. તને રાજ્ય આપીને મેં દીક્ષા લીધી. દીક્ષાની કૃપાથી બ્રહ્મદેવલોકમાં દેવ થયો છું. અને અવધિજ્ઞાનથી દુર્દશાને પ્રાપ્ત થયેલા તને જોયો. મારાવડે માયાવી સર્પ બનીને તારા શરીરમાં વિરૂપતા કરાઈ તે તે કેવલ કટુ ઔષધના પાનની જેમ ઉપકારને માટે માન, કારણ કે તે જે રાજાઓને સેવક કર્યા હતા તે તારા શત્રુઓ વિરૂપવાળા તને નહી ઓળખીને હમણાં ઉપદ્રવ નહી કરે. હમણાં દીક્ષાના મરથ ન કર. કારણ કે તારે ચિરકાળ સુધી લેગ ભેગવવા બાકી છે. દીક્ષાને સમય તને કહીશ. તેથી હમણું સ્વસ્થ થા. પુત્ર ! આ બિલવફળ અને રત્નકડક લે. અને પ્રયત્નપૂર્વક રાખ, તું જ્યારે સ્વરૂપને પ્રકટ કરવાની ઈચછાવાળો થાય ત્યારે આ ફળને ફેડજે તેના અંદર દેવદૂષ્ણવ જોશે. અને ત્યારે જ રત્નકર'ડકને ઉઘાડજે ત્યાં તું હારાદિ ભૂષણે જેશે. તે જ સમયે વસ્ત્રાભૂષણ પહેરવા વડે તેજ સમયે દેવાકારનિજરૂપને પ્રાપ્ત કરશે. એમ સાંભળીને હર્ષિત નલે તે દેવને પૂછ્યું. તાત! તમારી પુત્રવધુ જ્યાં મુકાઈ હતી ત્યાં છે અથવા ક્યાંક બીજે ગઈ? દેવે પણ તે સ્થાનથી જવાથી કુંડિનપુર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust