________________ 165 . . ત્રિીને કહ્યું કે વિરોષ - પણ પતીને જેશે. કારણ કે “જીવેલ પ્રાણી સેંકડો કલ્યાણને જુએ છે.” - હવે હરિમિત્ર રાજબ, ઉપર રાજા ભીમથે તુષ્ટ થઈને પાંચ ગામ આપ્યા અને કહ્યું, ન આવશે ત્યારે તને અધું રાજ્ય પણ આપીશ. તે પછી નગરમાં જઈને રાજાએ દિવદસ્તીના આગમન નિમિતે મોટો મહત્સવ કર્યો. સાત દિવસ સુધી દેવપૂજા અને ગુરૂ પૂજા વિશેષ પ્રમાણમાં કરી. આઠમે દિવસે રાજાએ પુત્રીને કહ્યું, “વત્સ? એમકરશું જેમ નલ સ્વયમેવ અહીં આવશે તે માટે ચિંતા ન કરવી. સુખપૂર્વક રહે. ધીરે ધીરે સર્વ સારું થશે. તે પછી દવદન્તી પિતાના ઘરે મહા આનંદપૂર્વક રહી. !: = ; છે. ', ; “નલ સંબંધ : * ત્યારે દવંદન્તીને છેડીને નલ અરણ્યમાં ભમતો એક વનના ભાગમાંથી ઉઠેલા ધુમાડાને જોયો. તે અંજન જેવો કાળો ધુમાડે ગગનતલને પૂરતે ચંદ્ર-સૂર્ય નક્ષત્રાદિને શ્યામ-કાળા કરવાની જેમ ઊંચે જાય છે. અથવા નહીં છેદેલા પાંખોવાળો કેઈ પણ પર્વત આકાશમાં જાય છે. એમ તે ભ્રમણને ઉપન્ન કરનાર છે. ક્ષણમાત્રમાં તે ધૂમાડો જવાલાની માળાની જેમ વિકરાળ થઈને સર્વત્ર ફેલાયો. બળતા એવા વિશેના ત્રટ ત્રટ અવાજ અને પ્રાણીઓના આકંદને નલે સાંભળ્યું. " તે પછી દાવાનલ સળગતે છતે મનુષ્ય ભાષામાં શબ્દો સાંભળ્યા. હે ઈક્વાકુવંશમાં તિલકસમાન નલરાજા? હે - ક્ષત્રિયોત્તમ? મારી રક્ષા કર–રક્ષા કર, જે પણ તું પુરુષ વ્રત વડે નિષ્કારણ ઉપકારી છે તે પણ હે રાજન? તારે હું P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust