________________ 163 દિવસની જેમ આ ઉદ્યોત કેમ? તેણુએ કહ્યું, હે! સ્વામી! આ દવદનતીને જન્મની સાથે ઉત્પન્ન તિલક તેજપુંજની જેમ છે. તેના મહામ્ય વડે આ પ્રકાશ સૂર્ય–દીપક-રત્ન વિના પણ દેખાય છે. ત્યારે કૌતુક વડે રાજાએ પોતાના હાથથી તે તિલક ઢાંક્યું. ત્યાં તે સભા પર્વતની ગુફાની જેમ અંધકારવાળી જલ્દીથી થઈ ગઈ ને તે પછી હાથ દૂર કરીને પ્રીતિપૂર્વક તેને રાજ્યભ્રંશ આદિ કથાને પૂછી. દવદન્તીએ પણ નીચે મુખ રાખીને રેતી ચકી નલ કુબેરના જુગારથી આરંભીને સર્વ વૃત્તાંત કહ્યો. રાજા પિતાના ઉત્તરીય વસ્ત્ર વડે તેની આંખો લૂછીને બે, હે પુત્રી! તું કે નહીં. ભાગ્યથી અધિક કઈ પણ બળવાન નથી. - આ અવસરમાં કઈ એક દેવ આકાશમાંથી ઉતરીને ત્યાં પર્ષદામાં આવ્યો. અને હાથ જોડીને ભીમરથની પુત્રીને કહ્યું, હે? માત! પિંગલમ ચાર હું છું. તમારી આજ્ઞાથી દીક્ષા લઈને વિહાર કરતા ક્યારેક તાપસપૂર ગયો. અને શમશાનમાં પ્રતિમા સ્વીકારીને રહ્યો. હવે ચિતામાંથી ઉઠેલે દાવાનલ દૂર સુધી ફેલાયે. તે દાવાનલ વડે દઝાયેલ હું ધમ ધ્યાનમાં તત્પર મરીને પિંગલ નામને દેવ થયે. તે પછી અવધિજ્ઞાન વડે જાણ્યું કે મને વધથી રક્ષણ કરનાર, પ્રવજ્યા અપાવનાર તેના પ્રભાવથી સુરસમ્મદને જોગવનાર હુ થયે. હે સ્વામીનિ! મારી મહા પાપીની ત્યારે - તમે જે ઉપેક્ષા કરી હતી તે જેમ તેમ ધર્મને પ્રાપ્ત ન P.AC. Gunratnasuri M.S દેત મહિને પ્રાપ્ત કરી. તે કારણ વડે તને જોવા માટે