________________ ઉપકાર કરીશ. તે પછી તે શબ્દની સામે જતાં નલે વેલડીયોના ગહન વનના માધ્યમમાં ગયેલા એક મોટા સર્પને રક્ષરક્ષ એમ બોલતે જોયો. તેને નલે પૂછયું: હે ભૂજંગમ! તું. મારું નામ અને વંશ કઈ રીતે જાણે છે ? અને તારી માનુષી ભાષા કેમ છે? ત્યારે તેણે કહ્યું : હું પૂર્વ જન્મમાં માનવ હતું. કર્મના કારણે સર્ષ થયો છું. તે જન્મના અભ્યાસથી મને માનવી ભાષા આવડે છે. હે યાનિધાન !' મને મહાઉજજવલ અવધિજ્ઞાન છે તેથી તારું નામ અને વંશ જાણું છું. - તે પછી ઉત્પન્ન થઈ અનુકંપા જેને એવા મલે કંપતા એવા સપને ખેંચવા માટે વેલડીના ઉપર પિતાનું ઉત્તરીય-- વસ્ત્ર ફેંકર્યું. રાજાનું તે ઉત્તરીય વસ્ત્રના છેડાને પ્રાપ્ત કરીને પન્નગ–સર્ષ વાલવડે મુદ્રિકાની જેમ સર્ષે પિતાના શરીરવડે. વને વીંટાળ્યું. તે પોતાના ઉત્તરીયવરને પન્નગ–સપ વડે વિંટાયેલું જોઈને નલે કૂપમાંથી રસીની જેમ સ૫ને ખેંચ્યો. તે પછી અગ્નિરહિત સ્થાને ઉમરભૂમિ પર જઈને જલદીથી મુમુક્ષુરાજાને તે સર્વે હાથે દંશ માર્યો. ત્યારે પરસેવાના જલની જેમ તે સપને પૃથવીતલઉપર ફેકીને નલ બેલ્યો. હે હે! ઉપકાર કરનાર મારા ઉપર તે સારે ઉપકાર કર્યો! જે ખરેખર તમને દુધ પીવડાવે તે પણ તમારી જાતિવડે ડસાય છે ! આ પ્રમાણે બેલતા નલના અંગમાં પ્રસરતા વિષ વડે નલનું શરીર કુજતાને પ્રાપ્ત થયું. આશીવિષ વિષથી ગ્રસિત. નલ પ્રેતની જેમ પિંગલકેશવાળો, ઊંટની જેમ રૌષ્ઠવાળે અને ગરીબની જેમ નાના હાથપગવાળ મોટા પેટવાળે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust