________________ 164 આવ્યો છું. તું ઘણા કાળ સુધી વિજયને પામ, એમ કહીને સાત કેડ સુવર્ણ ધનની વર્ષા કરીને તે દેવ અંતધ્યાન થયે. એ પ્રમાણે સાક્ષાત્ જિનધર્મના ફળને જોઈને તપણું" રાજાએ પણ આહંન્દુ ધર્મને સ્વીકાર. હવે પ્રાપ્ત થયેલા અવસરમાં હરિમિત્રે રાજાને કહ્યું, “દેવ! દવદતીને પિતાના ઘરે જવા માટે આજ્ઞા આપો. ઘણા કાળથી આ વિરહ. તેમને વતે છે. ચંદ્રયશાએ પણ આ પ્રમાણે કહ્યું, રાજાએ પણ આ પ્રમાણે થાઓ” એમ કહીને દવદન્તીને સેનાની સાથે. કુંડિનપુર પ્રતિ જવાને આદેશ આપ્યું. તેને આવતી સાંભળીને રાજા ભીમરથ ઘણું જ સનેહથી સામે આવ્યે. . પિતાને દષ્ટિપથમાં જોતાં જ તેમના ચરણ સેવનારી દવદન્તી વિકલ્વર નયનેવાળી થઈને હર્ષ વડે જલદીથી દોડીને તેમના ચરણ કમળમાં પડી. તે પિતા-પુત્રીને ચિરકાળના મિલનથી. નયનેમાંથી ઘણી જ અશ્રુજલધારા પડવાથી પૃથ્વી ઘણું જ કાદવવાળી થઈ પિતાની પુત્રીને આવતી જાણીને પુષ્પદન્તી રાણે એકાએક હથી રોમાંચિત કચુકીવાળી થઈને. દવદન્તીને આલિંગન કર્યું. જેમ જાન્હવી યમુનામાં મળે છે. તેમ. માતાને ગળે વળગીને નલની પત્ની મુકત કંઠથી રિઈ કારણ કે સ્વજનને જોવાથી પ્રાણિને દુઃખ નવાની જેમ હોય છે. તે પછી થોડી જ વારમાં જલથી મુખ પ્રક્ષાલન કરીને. તેઓએ પરસ્પર દુઃખ પ્રકટ કરવાપૂર્વક વાત કરી. પુષ્પદન્તી દવદન્તીને ખેાળામાં બેસાડીને બેલી, “હે આયુષ્યમતિ? તુ.. ભાગ્ય વડે જેવાઈ છે. અમારું ભાગ્ય હજી સુધી જાગતું છે. તું સુખ પૂર્વક અમારા ઘરે સમયને પૂર્ણ કરતી ઘણા કાળે.