________________ 169 અને પૃથ્વી ઉપર પડતે, લેટતે આ પ્રમાણે હાથીને છેતર ફરી ફરી પૂંછને પરાક્રમ વડે ખેંચતે માંત્રિક વડે સર્ષની જેમ તે હાથીને ખેદિત કર્યો. તે પછી શ્રમિત થયેલા હાથીને જાણીને જલદીથી સિંહની જેમ ઉછળીને ગળાની સાંકળમાં ચરણ સ્થાપન કરીને સકંધ ઉપર ચઢયો. અને ચપેટા વડે કુંભસ્થળને હનન કરતો તે સાંકળને દઢ કરી. તે પછી અંકુશને નચાવતે તે ચીત્કાર કરતાં હાથીને ફેરવ્યો. ' હવે સવે લેકેએ પણ તેને જય-જયારવને ઉષ કર્યું. રાજાએ તે કુન્જના ગળામાં પતે સોનાની સાંકળ ફેકી. મદરહિત હાથીને કરીને મુજે આલાન સ્તંભમાં લઈ ગયો. તે પછી નિમલ યશવાળા તે કુમ્ભ નલ પ્રણામ કરતે દધિપણું રાજાની સામે બેઠે. હવે દધિપણે કહ્યું. હે કુજ્જ શું બીજુ પણ કાંઈ જાણે છે. તેને સંભવ છે?” કુર્જ બેલ્યો. રાજન્ ! તને બીજુ શું દેખાડું? હું સૂર્ય પાકરસવતી જાણું છું. શું તમારે તે જોવાની ઈચ્છા છે “હા” એમ કહીને તે કૌતુકી રાજા ઘરે જઈને ચાવલ-ચોખા આદિ સર્વ સામગ્રી આપી. તેણે પણ તેને સૂર્યના તડકામાં મુકીને સૂર્યવિદ્યાનું સ્મરણ કરીને જલદીથી દિવ્યરસવતીને તૈયાર કરી. ક૯૫વૃક્ષ વડે આપેલીની જેમ તે રસવતીને દુધિપણે રાજા એ સપરિવાર આશ્ચર્યવંત થઈને ખાધી. શ્રમ દૂર કરનાર અત્યંત આનંદ આપનાર તે રસવતીને આસ્વાદ કરીને દધિપણું રાજા બોલ્યો. આવી રસોઈ તે નલરાજા જાણે છે. બીજે નહી. નલની સેવા કરતાં મને આને ઘણાકાળથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust