________________ 161 શદ્ધિ માટે ભીમરથરાજા વડે નિયુક્ત કરાયે. અને તે નલને પિતાના સ્વામીની પુત્રી દવદતીને સર્વત્ર શોધ અચલપુરમાં આવ્યું. અને રાજસભામાં પ્રવેશ કર્યો. તે હરિમિત્ર રાજાની સામે બેઠેલીને ચન્દ્રયશાએ પૂછયું, “હે ભદ્ર! પુષ્પદન્તી અને તેના સ્વજનેને કુશળ છે ? તેણે કહ્યું “દેવી ! પુષ્પદન્તી દેરીને નિત્ય સૂર્યોદયની જેમ કુશળ જ છે. પરંતુ નલ અને દવદનતીના કુશળને ચિંતવે ! ત્યારે ચંદ્રયશા બોલી, “હે રાજબ? શું બોલે છે ? ત્યારે તેણે નલ દવદન્તીની જુગાર રમવાથી સર્વ દુઃખદાયી કથાને કહી. તે પછી રોતી ચંદ્રયશાની એવી દુઃખની વાતથી દુખિત સવે લેકે રોયા. રાણ સહિત સર્વજનેને દુઃખાતુર જઈને ભુખથી પીડિત ઉદરવાળો બટુ દાનશાળામાં ગયે. ત્યાં ભોજન માટે બેઠે. તેણે દાનશાળાની અધિકારી પોતાના સ્વામીની પુત્રી દવદતીને ઓળખી. તે પછી રોમાંચને પ્રાપ્ત થયેલે દવદન્તીના ચરણમાં નખે. અને ભુખને ભૂલીને વિકસિત નયનવાળે બોલ્યા, હે દેવી! આ અવસ્થા કેમ? આજે મેં તને ભાગ્ય વડે જીવતી જોઈ. હમણ સર્વનું કલ્યાણ થયું. એમ કહીને તેણે જલ્દીથી ચંદ્રયા દેવીને વધામણી આપી. જે. તમારી દાનશાળામાં દવદન્તી છે. તે સાંભળીને ચંદ્રયશા ઘણી જલદીથી દાનશાળામાં જઈને રોમાંચિત શરીરવાળી થઈને આલિંગન કર્યું. જેમાં રાજહંસી કમલિનીને આલિંગન કરે છે તેમ. અને બોલી, હે વત્સ! મને ધિકકાર છે, ધિક્કાર છે. કે અદ્વિતીય સામુદ્રિક લક્ષણ વડે સહિત હોવા છતાં પણ મેં ને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.