________________ 158 પૂછયું, “તું કેણ છે ? ક્યાંથી આવ્યો છે? સર્વ તારું વૃત્તાંત શંકા ટાળીને કહે.” ત્યારે તેણે કહ્યું, “તાપસપુરમાં મહર્ધિક વસંત સાર્થવાહને પિંગલ નામને હું દાસ છું. વ્યસને વડે પરાભવ થયેલો. મારા વડે જ તેના ઘરમાં ખાતર પાડીને કેશસાર–ધનમાલ ગ્રહણ કરાયે. ચોર એવો હું પ્રાણીની રક્ષા કરવામાં તત્પર થઈને નાઠો. માર્ગમાં લુટારાઓએ લૂંટયો. કારણ કે “દુષ્ટોને કલ્યાણ કયાંથી હોય ? હવે અહીં આવીને તપણે રાજાના ઘરમાં સેવા કરી. કારણ કે કેણ મનસ્વી અન્યની સેવા કરે? હવે કદાચ કરવી જ પડે તે રાજાની જ કરવી. તે પછી રાજમંદિરે જતાં આવતાં ચંદ્રવતી દેવીને રત્નકરંડક છે. તે રત્નકરંડકને જોઈને મારું મન ચલિત થયું. ચરણ સુધી ઉત્તરીય વસ્ત્રોને ઉપયોગ કરીને અને હરણ કરીને ત્યાંથી નીકળે. ત્યારે ઋતુપર્ણ રાજા વડે કઈ ચોરના ઈંગિત આકાર વડે ઓળખાયેલે એ હું આરક્ષકને વધ માટે અપાયે. અને તેઓના વડે વધ સ્થાનકે લઈ જવાતા મેં હે મહાસતિ ! તમને જોયા. દૂરથી પણ મેં તમારું શરણ કર્યું. અને તમારા વડે વધની તૈયારીમાં આવેલા બકરાની જેમ મને છોડાવ્યું. અને બીજુ છે સ્વામીનિ ! તાપસપુરથી તમારા ગયા પછી વિધ્યાચલથી વિયેગી થયેલા હાથીની જેમ વસંત સાર્થવાહે ભોજન છોડયું. અને સાત દિવસ રાતના ઉપવાસીને યશોભદ્રસૂરિ વડે પ્રતિબો આઠમે દિવસે જન્મે. * એક દિવસ મહામૂલ્યવાળું ભેટાણું લઈને વસંત કુબરરાજાને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust