________________ 160 જેવા ગયે. તે ભેટણાથી તુષ્ટ થયેલા. રાજા કુબરે તેને તાપપુરનું રાજ્ય, છત્ર, ચામર સહિત આપ્યું. અને તે સાથે પતિને સામત પદે સ્થાપન કરીને તેનું “વસંત શ્રીશેખર એ પ્રમાણે નામાન્તર રાજાએ કર્યું. - તે પછી વસંત શ્રીશેખરને રાજાએ રજા આપે છતે ભમ્ભા વાગતે છતે તાપસપુરમાં આવ્યું અને રાજ્યનું પાલન કરે છે. એ પ્રમાણે તેના મુખથી વૃત્તાંત સાંભળીને હર્ષિત થયેલી દવદન્તીએ તે ચોરને કહ્યું, “વત્સ! તે પૂર્વમાં દુષ્કર્મ કર્યું, હવે ચારિત્ર લઈને દુષ્કર્મને ખપાવ.” તેણે પણ માતાને આદેશ પ્રમાણે છે એમ કહ્યું. તે પછી ત્યાં બે સાધુ આવ્યા. દવદન્તીએ નિર્દોષ આહાર વડે ભક્તિ કરી. તે પછી તે સાધુઓને તે સતીએ કહ્યું. હે ભગવંત! આ પરુષ જે યોગ્ય હોય તે એને વ્રતદાન દઈને કૃપા કરો. તેઓ વડે “આ યોગ્ય છે” એમ કહે છતે પિંગલે દીક્ષાની યાચના કરી. તે પછી કૈવ વનમાં જઈને તેણે શીધ્ર દીક્ષા ગ્રહણ કરી. હવે એક દિવસ રાજા ભીમરથે સાંભળ્યું. “લઘુભાઈ કુબર વડે જુગામાં રાજ્યલક્ષ્મીથી હારેલા નલને રાજ્યમાંથી કાઢયો. તે દવદતીને લઈને મહાટવીમાં પ્રવેશ કર્યો. જાણતા નથી કયાં ગયે ? શું જીવે છે કે મર્યો ? રાણી પુષ્પદન્તી પણ તે વૃત્તાંત રાજાના મુખેથી સાંભળીને ઘણું રેઈ. કારણ કે સ્ત્રીઓને દુઃખ આવે છતે આંખોમાં પાણી દૂર નથી, સમીપમાં જ હોય છે. અને તે પછી હરિમિત્ર નામને સ્વામીની આજ્ઞાનું પાલન કરવામાં ચતુરરાજ બટુને નલદવદનતીની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust