________________ 158 જે! ડર નહીં', તારે જીવીતવ્ય વડે કુશળ થશે. એમ કહીને દવદન્તી કહેવા લાગી. “જે હું સતી હોઉં તે આના બંધને ચારે બાજુથી તુટી જાઓ. આ પ્રમાણે કહીને સોનાના પાત્રમાં રહેલા જલ વડે ત્રણ છાંટા ચાર ઉપર નાંખ્યા. તત્કાલ બંધનો ચારે બાજુથી છૂટી ગયા. ત્યારે કલકલ અવાજ ઉત્પન્ન થયે આ શું છે? એમ વિચારતે વકતુપર્ણ રાજા ત્યાં સપરિવાર આવ્યું, અને વિસ્મય સહિત વિકસ્વર લેચન વાળા રાજાએ દવદન્તીને કહ્યું, હે પુત્રી ! દુષ્ટને નિગ્રહ કરે અને શિષ્યનું પાલન કરવું આ સર્વત્રરાજ ધર્મ છે. રાજા પ્રજાની પાસેથી કરગ્રહણ કરતા તેઓની ચેારાદિના ઉપદ્રવથી રક્ષા કરે છે. અન્યથા તે રાજા ચોરાદિના પાપથી લેવાય છે. તેથી જે આ રન ચરને હું નિગ્રહ ન કરું તે બીજાના ધનનું અપહરણ કરવા સર્વે પણ લેક નિર્ભયપણે પ્રયત્ન કરનાર થાય. - તે પછી દવદન્તીએ કહ્યું, “તાત મારા જેવા છતાં જે આ પ્રાણું માર્યો જાય તે મારી શ્રાવિકાની કૃપાલુતાદયાળુતા કેવી ? તે કારણથી આના અપરાધને ક્ષમા કરે. આ મારા શરણે આવેલ છે. આનું દુઃખ દુષ્ટ રેગની જેમ મારામાં પણ સંક્રાત થયું છે.” આ પ્રમાણે તે મહાસતીના અતિ આગ્રહથી ઋતુપર્ણ રાજાએ તે ચારને છોડયો. છોડાયેલા તે ચરે “તું મારી માતા” એમ કહી દવદન્તીને પૃથ્વી પરની ધૂળ પોતાના મસ્તકે–લલાટે લગાડીને સ્વીકારી. - તે પ્રાણ દાન આપનાર ઉપકારીને નહીં વિસરે એ ચાર પ્રતિદિત પ્રણામ કરે છે. એક દિવસે નલપ્રિયાએ તેને uit Aaradnak Trust