________________ 157 એક દિવસ દેવી ચંદ્રયશાએ ચંદ્રવતીને કહ્યું, “મારી ભાણેજી દવદન્તીની જેવી જ આ તારી બેન છે. પરંતુ તેનું તે આ પ્રમાણે આગમન ક્યારે સંભવતું નથી. તે તે અમારા સ્વામી નલરાજાની પત્ની છે. તે નલ તે અહીંથી ચારસોથી કાંઈક અધિક પેજન દૂર કેશળ પૂરીમાં રાજ્ય કરે છે. તેનું અહી આગમન કેમ સંભવે? અને તેની આવી દશા કેમ થાય ? તે ચંદ્રયશા નગરના બાહર દીન અનાથને દાન આપે છે. તેને એક દિવસ દવદન્તીએ કહ્યું, હે માતા ! હું દાન આપું. જે કદાચિત મારો પતિ યાચક વેશમાં આવી જાય (તે મને મળી જાય.) ત્યારે ચંદ્રયશા વડે આજ્ઞા અપાયેલી દવદન્તી તે સમયથી પતિની આશાથી દાન આપે છે. રોજ દાનાર્થિઓને પ્રત્યેકને તેણીએ પૂછ્યું. આવા રૂપવાળા કોઈ પણ પુરૂષ શું તમારા દ્વારા ક્યાંય જેવા છે? એક દિવસ તે દાન શાળામાં હતી ત્યારે તેણીએ કુવાઘ આગળ વાગી રહ્યું છે એ એક ચોર આરક્ષકે વડે બંધાયેલે વધ ભૂમિ ઉપર લઈ જવાતે જોયે. ત્યારે તે આરક્ષકને તેણીએ પૂછયું, આને હમણું શું અપરાધ કર્યો છે ? જેથી આપના દ્વારા વધસ્થાને લઈ જવાય છે. તેમણે પણ કહ્યું, આ ચારે ચંદ્રવતી દેવીને રત્ન કરડક તે કર્મ વડે આ મરાય છે. ચેરે દવદન્તીને નમીને કહ્યું. “હે દેવી! તમારા વડે હુ જેવા છું. હવે હું કેમ મરણને પામીશ? મારે તમારું શરણ હો.” ત્યારે દવન્તીએ તે આરક્ષકેની પાસે આવીને ચારને કહ્યું. જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust