________________ 155 કમેને ઉદય છે. પરંતુ આ સાર્થવાહ તારા પિતા અને હું તારે ભાઈ તેથી જલદી સુખી થશે જ. : હવે સવારના સાર્થવાહ અચલપુર નગરમાં ગયો. ત્યાં. તે સતીને તે સાથે પતિએ નગરમાં છોડી સ્વયં અન્ય સ્થાનકે ગયે. હવે તે તૃષાવાળી નગર દ્વારની વાવડીમાં ગઈ ત્યારે ત્યાં પાણી ભરનારીઓ દ્વારા સાક્ષાત્ જલદેવતાની જેમ જેવાઈ. જ્યાં તેણીએ પાણીમાં પ્રવેશ કર્યો ત્યાં તે તેને ડાબો પગ ગોધા વડે જલની મર્યાદામાં ગ્રહણ કરી. કારણ કે દુઃખિયને દુઃખ તેના મિત્ર-ભાવની જેમ આવે છે. તેણીએ પણ ત્રણવાર નવકાર મંત્ર ભર્યો. ત્યારે તેના પ્રભાવથી તેને પગ ગોધા વડે મુકાયે. તે પછી હાથ, પગ અને મુખ પેઈને જલપાન કરીને તે હંસલીની જેમ, મંદ મંદ ચાલથી વાપીમાંથી બહાર આવી થાકેલી વાપીના કિનારે વૃક્ષના નીચે બેઠી. શીલ રત્નરૂપી કરંડિયાવાળી તેણુએ દષ્ટિથી અચલ-. પુરને પાવન કર્યું. ત્યાં ઋતુપર્ણ રાજા તેની ચંદ્રયશા રાણી તેની દાસિયે મસ્તક ઉપર કનકના ઘડાઓ રાખીને પરસ્પર હાસ્ય કરવામાં તત્પર જળ ભરવા માટે તે વાવડીમાં આવી. તે દવદનતી તેઓને દુર્દશાને પામેલી, પણ દેવીની જેમ દેખાઈ. કારણ કે કાદવમાં રહેલી પણ કમલિની તે કમલિની જ. તેના રૂપને જોતી તેઓ વિસ્મય સહિત વાપીમાં મંદ: મંદ ચાલથી પ્રવેશ કર્યો, અને મંદ મંદ ચાલથી બહાર આવી અને જઈને તે તેવી રૂપવતીની વાત પોતાની સ્વામીનીને કહી. ચંદ્રયશા એ પણ તેઓના પ્રતિ કહ્યું, “તેને અહીં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust