________________ 151 પણ તે જ સમયે મહર્ષિને કહ્યું હે ભગવંત! મને પણ મુક્તિની માતારૂપ દીક્ષા આપે. ત્યારે યશોભદ્રસૂરિએ તેને કહ્યું. હેદવદતી ! હજી પણ તારે નલની સાથે ભોગભેગવવા છે. તે કારણથી હમણાં તમે વ્રતને ગ્ય નથી. હવે રાત્રી પૂર્ણ થયા પછી ગુરૂ પર્વતથી ઉતરીને તે તાપસપુરને ચરણ કમળ વડે પવિત્ર કર્યું. ત્યાં શ્રી શાંતિનાથની પ્રતિષ્ઠા કરીને નગર. જનેમાં સમ્યગ્દર્શનનું આરોપણ કર્યું. મલિન અંગ અને વસ્ત્રવાળી ધર્મધ્યાનમાં લીન થયેલી ભિક્ષુણીની જેમ સાત વર્ષ તે ગુફામાં નલની પ્રિયા રહી. એક દિવસે એક મુસાફરે તેને કહ્યું. કે હે દવદન્તિ ! મારા વડે અમુક સ્થાનમાં આજે તારો પતી જેવા તે તે તેજ સમયે તે સાંભળીને રોમાંચ કંકીવાળી થઈ. આ કેણ મને વધુપન કરે છે. એમ જાણવા માટે દવદન્તી શબ્દધિ બાણની જેમ તે શબ્દની પાછળ દોડી. પરંતુ ગુફામાંથી આકર્ષિતની જેમ. તે ગુફામાંથી બહાર ખેંચાઈને કયાંય અદશ્ય થઈ ગયું. તેણીએ તે મુસાફરને ન જે. તેણીએ તે ગુફાને છોડી દીધી. એમ ઉભયભ્રષ્ટ થયેલી દેવગથી મહારણ્યમાં પડી. તે કયારેક ક્યાંય રહે, કયાંય બેસે, પૃથ્વી ઉપર દુઃખથી લે, અને ફરી–ફરી વિલાપ અને રૂદન કરે. હું શું કરું? કયાં જાઉં ? આમ વિચારતી તેજ ગુફામાં પાછી જવા માટે જ્યાં પ્રયત્ન કરે છે ત્યાં તેણીએ એક રાક્ષસીને જોઈ. તેણી પ્રસારિત મુખવાળી હું તને ખાઈશ એમ બેલી ત્યારે સતી ભમી બોલી હે રાક્ષસી ! જે મારા મનમાં નલ હોય અને બીજે (શીળપ્રભાવથી) કઈ પુરૂષ ન હોય તે તું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust