________________ ( 149 એમ ઉહાપોહ કરતા મેં જાણ્યું કે આ તાપસે મારા દ્વારા ક્યાંક જેવાયા છે. એમ ફરી-ફરી વિચારતાં મને નિર્મલ જાતિસ્મરણ જ્ઞાન થયું. તે પછી હાલના કરેલા કાર્યની જેમ પૂર્વભવને વિચારું છું. ત્યાં તો મને વૈરાગ્ય ઉત્પન્ન થયું. તે વૈરાગ્ય વડે મેં અનશન કર્યું. ત્યાંથી સરીને હું સૌધર્મકલ્પમાં દેવ થયે છું. તે હું કુસુમથી સમૃદ્ધ વિમાનવાસી કુસુમપ્રભ નામને દેવ છું. તારી કૃપાથી દેવ સુખોને ભેગવતે કાળ નિર્ગમન કરૂ છું. જે તમારા ધર્મવચને મારા કાનમાં ન પડ્યા હોત તે પાપ પંકથી લિપ્ત મહાવરાહના જેવી મારી કઈ ગતિ થાત? હમણાં અવધિ જ્ઞાન વડે તમને ઉપકારી જાણીને તમને જેવા માટે હું આ છું. હવેથી હું તમારો ધર્મ પુત્ર છું. આ પ્રમાણે પિતાનું સ્વરૂપ દવદન્તીને જણાવીને તે દેવ તે તાપસૅને ગામથી આવેલા બાંધવોની જેમ માનીને મધુર વાણીથી બ . હે તાપસે! મારા પૂર્વ ભવના કરેલા તે ક્રોધના આચરણના અપરાધની ક્ષમા કરો. અને પામેલા શ્રાવકધર્મને નિધાનની જેમ રક્ષા કરજે. એમ કહીને તે સર્ષના શરીરને ગિરીની ગુફામાંથી બાહર કાઢીને નક્ટિવૃક્ષ ઉપર લટકાવીને તે દેવ ફરીથી તાપસને ઉદ્દેશીને બોલ્યો. “જે કોઈ પણ વ્યક્તિ કોધ કરશે તે ક્રોધના વિપાકરૂપમાં આ સર્પ થશે. જેમ હું પૂર્વમાં કરિનામાં હતા. એમ સાંભળીને પૂર્વમાં પણ સમક્તિ ધારી કુલપતિ ત્યારે ભાદયથી વિશેષ મહામૈરાગ્યને પ્રાપ્ત થયે. ને તે પછી તે કેવલજ્ઞાનીને વંદન કરીને તે તાપસપતિએ વ્રતની ( દીક્ષાની ) યાચના કરી. કેવલીભગવંતે કહ્યું P.P.AC. Gunrathasuri M.S. Jun Gun Aaradhak Trust