________________ ' 148 * છોડીને કોધ રાક્ષસથી ઘેરાયેલે શીધ્ર બીજે સ્થાનકે ગયે... ગહન અધિકારવાળી રાત્રિમાં જતાં હું પર્વતની કંદરાઓમાં પડ્યો. પર્વતની સામે દાંત વડે કરાયેલા પ્રહારથી જેમ હાથીના દાંત પડી જાય છે તેમ મારા પણ સવે દાંત પર્વતના શિખરની સાથે મુખ–મોટું અફળાવાથી મારા સર્વે દાંતો જની મોતીયોની છીપની જેમ તે હજાર ટુકડામાં વહેંચાઈ ગયા. હું સાતરાત સુધી દાંત પડવાના દુઃખથી પીડાયેલે તેમજ ત્યાં રહ્યો. પરંતુ ખરાબ સ્વપ્નની જેમ તે તાપસેએ. મારી વાત પણ ન કરી. વિપરીત ઘરમાંથી સર્ષ જવાની જેમ તે સ્થાનમાંથી મારા જવાથી તે અત્યંત સુખી થયા, તેથી તેઓના ઉપર ઉદીપ્ત અગ્નિની જેમ દુઃખને અનુબંધ વાળે મારે ક્રોધ પ્રગટ થયો. કોધ વડે જાજવલ્યમાન એ હું મરીને આજ તાપસના સ્થાનમાં મોટો સર્પ થ. . એક દિવસ પતિ વિયેગના દુઃખથી દુઃખિત માર્ગમાં જતી એવી તને દંશ મારવા માટે હું દેડયો. ત્યારે તમે મારી ગતિને રેકનાર નમસ્કાર મહામંત્ર ભણ્યા. મારા કાનમાં નમસ્કાર મહામંત્રના અક્ષર પડવા વડે તત્કાલ તેજ સમયે સાંડસાથી પકડેલાની જેમ આગળ જવા અસમર્થ થયે. તેથી હેણાયેલી. શક્તિવાળે હું ફરી કઈ પણ રીતે એક બીલમાં ગયો.. અને ત્યાં રહેલે દેડકાદિ નું ભક્ષણ કરતે છો. હે પરમ શ્રાવિકા ! વરસાદ વર્ષ તે છતે તારા વડે તાપસની આગળ ધર્મ કહેવાતું હતું તે મેં સાંભળે. “જે જીવેને મારે છે આ સંસારમાં નિત્ય મરૂભૂમિના મુસાફરની જેમ દોને પામે છે. તે સાંભળીને મેં વિચાર્યું” હું સદાને જીવ હિંસામાં તત્પર સર્પ છું. તેથી મારી કઈ ગતિ થશે. c. Gunratrasuri Jun Gun Aaradhak Trust