________________ દવદન્તીએ સાર્થના હિતને ઈચ્છતી ચોરીના ગર્વને ભજનારા હુંકારા છેડયા: કર્ક :- 2 1 '" તે જ સમયે બહેરું કર્યું છે વન જેણે એવા હુંકારાએ વડે તે ચેરો ધનુષ્યના નાદ વડે કાગડાઓની જેમ પલાયન થયા. ભાગી ગયા. ત્યારે સાથે લેકો આ પ્રમાણે બેલ્યા, “આ કઈ પણ આપણું પુણ્યથી આકર્ષાયેલી દેવી છે. આપણને - ચારોથી બચાવ્યા છે. (આપણી ચેરોથી રક્ષા કરી છે.) સાર્થ વાહે પણ તેને જનની–માતાની જેમ ભક્તિથી નમસ્કાર કરીને પૂછ્યું. “હે મહાનુભાવી! તું શા માટે મહાઅરણ્યમાં ઘૂમે છે? તું કેણ છે ? તેણીએ પણ અશ્ર સહિત ભાઈની જેમ સાથે પતીને પિતાને નલના જુગાર રમવાથી માંડીને સર્વ -વૃત્તાંત કહ્યો. સાર્થવાહે કહ્યું : “હે મહાસતી! તું નલ મહારાજાની પત્ની મારે તે પૂજ્ય છે. આજે હું પુણ્યવાળો છું. તસ્કરો–ચારો દ્વારા અમારી રક્ષાથી અમે ઉપકાર વડે ખરીદાયેલા છીએ. તેથી અમારા આવાસને પવિત્ર કરે. તમારું જેટલું બહુમાન કરીએ એટલું ઓછું જ છે. . . આ પ્રમાણે સાર્થ વાહે કહીને પિતાના પગૃહમાં લઈ જઈને દેવતાની જેમ આરાધના કરતા. તે દવદન્તીને રહેવાનું સ્થાન આપ્યું. આ અવસરમાં અખંડધારાવાળા મેઘ–વરસાદ વર્ષવા લાગ્યો. સ્થાન–સ્થાન ઉપર વરસાદ વરસવાથી તેને પ્રવાહથી અરણ્ય જલમય બની ગયું. ચારે બાજુ અરણ્યમાં ભૂંડણને દેહલા આપનાર કાદવ થયો. ત્રણ રાત દિવસ સુધી અટક્યા વગર ઉત્કટ-વૃષ્ટિ થઈ દવદન્તી તે પિતાના ઘરને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust