________________ જે તમને * . સાક્ષાત્ જાગુલીની જેમ તેની સામે ન આવ્યા. જે પિતાની છાયાને બીજો હાથી સમજીને મત્ત હાથીઓ તે છાયાને ભેદે છે તેવા ગજે હાથીઓ પણ દવદન્તીથી સિંહથી દૂર રહે તેમ તે હાથીઓ દૂર ગયા. ફરી તેના માર્ગમાં જતાં બીજા પણ કેઈ ઉપદ્રવ ન થયા. કારણ કે જે સ્ત્રી પતિવ્રતા છે તે સ્ત્રીઓને સર્વત્ર કુશલ હોય છે. તે કોઈ ભિલ્લ પનીની જેમ અતીવ છૂટા થયેલા કેશવાળી હમણાં જ સ્નાન કરેલી હોય એવી, પીનાથી આદ્ર બનેલા શરીરવાળી, દાવાનલથી ત્રસ્ત હાથણીની જેમ જલદી જલદી જતી એવી તેણીએ માર્ગ માં વિશાળ સાર્થવાહના આવાસને જોયો. અને વિચાર્યું. જે પુણ્યથી કોઈ પણ સાથે મળી જાય તે તે અરણ્ય સમુદ્રમાં પિત-નાવની જેમ થાય. - - 2: it ! ! * આ પ્રમાણે વિચાર કરતી તે સ્વસ્થ થઈને રહે છે. ત્યાં તે દેવતાની સેનાને જેમ અસુર ઘેરી વળે તેમ સાર્થને , ચરોએ ઘેરી લીધે. એરોના ઉપદ્રવની જેમ તે ચાર સેનાને આવતી જેઈને સાર્થ ના લેકે ભય પામ્યા. કારણ કે ધનવાને ને ભય સુલભ જ છે. ત્યારે દવદન્તી તેમની કુલદેવીની જેમ વાણીને બોલી : હે!. હે. લોકો ડરો નહીં ! હવે દવદન્તી : ચરોને કહેવા લાગી રે રે દૂરાશયવાળા લેકે ! જાઓ-જાઓ. આ સાથની મારા વડે રક્ષા કરાયે છતે તમે અનર્થને પામશો. અને ભૂત વળગેલા ગાંડાની જેમ આ પ્રમાણે બેલતી દવદન્તીને જાણીને તે ચોરોએ તેની અવગણના કરી. (તેને ગણકારી નહીં) તે પછી ભીમરથ રાજાની પુત્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust