________________ 139 તેજ, અને પૃથ્વી પણ તેજ છે. પરંતુ એક કમલનયનવાળા નલને હું જોતો નથી. છે કે આ પ્રમાણે ચિન્તામાં ગયેલી તે સર્વ દિશાઓને . જોઈ જોઈને પતિને ન જેતી પિતાના સ્વપ્નને વિચારવા લાગી. સહકાર આમ જે મેં જે તે મારા પતી નલરાજા, પુષ્પ ફળાદિક તે રાજ્ય, ફલાસ્વાદ તે રાજ્ય સુખ, ભ્રમરે તે પરિજન, અને જંગલના હાથી વડે આમ્રવૃક્ષ ઉખેડી તે મારા પતીને દુષ્ટદેવ વડે રાજ્યથી દૂર કરાવીને બાહર કઢાવ્યું. પ્રવાસમાં મેકલાવ્યું. જે હું વૃક્ષથી પડી તે તેનલથી દૂર થઈ. આ સ્વપ્ન વડે મને નલના દર્શન દુર્લભ થશે. છે ; આ પ્રમાણે સ્વપ્નના અર્થને નિર્ણય કરીને તે બુદ્ધિશાળીનીએ વિચાર્યું ન રાજ્ય, ન પતી. મારે તે બને દુઃખ કમ દષથી આવી પડયા છે. તેથી તે મુક્તકંઠથી વિલાપ કરવા લાગી (ઈ) કારણ કે દર્દશામાં પડેલી નારીઓને વૈર્ય કયાંથી હોય? “હે સ્વામી ! મારા મનરૂપી કમલ માટે ભ્રમરસમાન ! મને શા માટે છોડી? શું હું તમારે ભાર રૂપ થઈ હતી ? પિતાની કાંચળી ક્યારેય પણ સર્પને ભાર રૂપ થતી નથી. અથવા જે કઈ વેલડીના વેલાંની પાછળ હાસ્યથી છુપાઈને રહ્યા હોતે હવે પ્રકટ થાઓ કારણ કે ઘણું હાસ્ય પણ સુખકારી નથી. હે વનદેવી તમને વિનંતિ કરૂ છું. મારા ઉપર પ્રસન્ન થાઓ. મારા પ્રાણેશનલરાજાને બતાવ. અથવા તેના વડે પવિત્ર કરાયેલ માર્ગ બતાવે “હે પૃથ્વી પાકેલા ચિભડાની જેમ તું બે ભાગમાં થઈજા જેથી તારા P.P. Ac. Gunpatnasuri M.S. Jun Gun Aaradhak Trust