________________ 138 મુક્ત થશે. તેથી આ મારા પર ભક્તિવાળીને ઠગીને હું બીજા સ્થાનકે જવા માટે ઉત્સાહ ધરતે નથી. તેથી મારું જીવન કે મરણ આની સાથે જ થાઓ. અથવા અનેક દુઃખના સ્થાનરૂપ નરકની ઉપમારૂપ આ અરણ્યમાં નારીની જેમ એકલે હું જ જાઉં! અને આ પ્રિયા મારા વડે વસ્ત્ર ઉપર લખેલી આજ્ઞાને જાણીને સ્વયં સ્વજનના ઘરે જઈને કુશળતા પૂર્વક રહેશે. એમ નિશ્ચય કરીને અને ત્યાં રાત પૂર્ણ કરીને નલ પોતાની પત્નીના જાગવાના સમયમાં તીવ્રતાથી અદશ્ય થઈ ગયે. . . . કે હવે દવદંતીએ રાત્રીના શેષકાળમાં આ પ્રમાણે સ્વપ્નને જોયું. મેં ફળેલા પુષ્પ–પત્ર સહિત આમ્રના વૃક્ષ ઉપર ચઢીને ભ્રમરાઓના શબ્દોને સાંભળતી તે ફળને ખાધા. તે વૃક્ષ અકસ્માત જગલના હાથી વડે ઉખેડાયે. તેથી હું પક્ષીના ઇંડાની જેમ પૃથ્વી પર પડી.” આ પ્રમાણે સ્વપ્ન જોઈને તત્કાલીન જાગેલી એવી નલને પોતાની પાસે ન જોતાં ચૂથથી ભ્રષ્ટ થયેલી હરિણીની જેમ ચારે બાજુ જેવા લાગી. અને ચિંતવ્યું” મને અશરણને પ્રિયાને પણ તેમણે હાહાં છેડી અથવા જે મારા પતી મુખ દેવા માટે રાત્રીના શેષકાળમાં કઈપણ જલના સ્થાનમાં પાણી લેવા ગયા હશે. અથવા જે કઈ વિદ્યાધરીએ એમના રૂપથી મેડિત થઈને ઉપાડીને રમવા માટે લઈ ગઈ અને તેની કઈ કળાથી તે મારા વલ્લભ લેભને પામ્યા હશે જેથી હજી સુધી આવ્યા નથી. આ વૃક્ષ તેજ, પર્વતે પણ તેજ; જંગલ પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust