________________ 136 - - કાંઈક ભૂમિનું ઉલ્લંઘન કરીને ત્યાં જઈ એ. અને સુખથી રાત્રિ વ્યતીત કરીએ ત્યારે નલે કહ્યું, “હે ભીરુ ! ત્યાં તાપના આશ્રમે છે. અને તે મિથ્યાદષ્ટિ છે. તેઓની સંગતીથી ખરેખર સમ્યક્ત્વને વિનાશ થાય છે. જેમ કાંજી વડે દૂધને સ્વાભાવિક રસ–ગબ્ધ આદિ બદલાઈ જાય છે. - તેથી અહીં જે, સુખપૂર્વક સૂઈ જા તે સ્થાનની સામું મન ન કર. હું અંગરક્ષકની જેમ તારો પ્રહરી થાઉં છું તે પછી પલવની શય્યામાં પિતાનું અધું વસ્ત્ર નલે મૂકહ્યું. ' - અરિહંત દેવને વાંદને અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીને દવદંતી સૂઈ ગઈ. તે પછી તે સૂઈ ગયે છતે નલે ચિંતા કરી. “જેઓ સસરાનાં શરણમાં રહે તે માન જગતમાં અધમ કહેવાય છે. તેથી હું દવદ તીના પિતાને ઘરે કેમ જાઉં ? તેથી વજમય હદય કરીને પ્રેયસીને પણ અહીં છેડીને અન્યત્ર વેચ્છાપૂર્વક એકલે જ રંકની જેમ જાઉં. અને આ મારી પ્રિયાને શીલપ્રભાવથી શાશ્વત મંત્રના પ્રભાવથી કાંઈ ઉપદ્રવ નહીં થાય.” એમ વિચારીને છૂરીકાને આકષીને પિતાના ઉત્તરીય વસ્ત્રના અધ ભાગને છેદીને અને દવદન્તીના વસ્ત્ર ઉપર પિતાના ખૂન વડે અક્ષરોને લખ્યા તે આ બે શ્લોક. "विदर्भ ण्वेष यात्यध्वा वटाऽलंकृततया दिशा / / ' રાજુ 2 તામસ્તો નવિ ? If गच्छेः स्वच्छाशये / वेश्म पितुर्वा श्वसुरस्य वा / . अहं तु कवापि न स्थातुमुत्सहे हे विवेकिनी // 2 // ક, હે સ્વચ્છ આશયવાળી વિદર્ભ દેશમાં વટવૃક્ષથી અલંકૃત દિશાને માર્ગ જાય છે. અને કોશલ દેશમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust