________________ 134 ભરેલી પૃથ્વી જાણે યમરાજાને કીડાના સ્થાનની જેમ મહાઘોર અટવીમાં નલ પહોંચ્યા છે. આગળ ચાલતા કાન સુધી ખેચેલા ધનુષબાણવાળા પ્રચંડ યમ જેવા ભિલ્લોને સામે આવતાં જોયા. અને તેમાં કેટલાક ભિલ્લો મદિરાપાનમાં તત્પરની જેમ નાચતાં અને કેટલાકે એક દાંતવાળા હાથી સમાન શ્રેગને વજાડતા અને કેટલાંક રંગમંડપ ઉપર રહેલા નટોની જેમ કલકલ કરતા, કેટલાંક મેઘધારાની જેમ બાણેની વર્ષ કરતા. અને કેટલાંક બાહુ યુદ્ધ કરનાર મલની જેમ હસ્તફેટ કરે છે. એ પ્રમાણે તે સર્વે ભિલ ભેગા મળીને હાથીને શ્વાનની જેમ નલને રૂ . . : - - હવે નલ શીઘ્રતાથી રથથી ઉતરીને મ્યાનમાંથી તલવાસ કાઢીને પિતાની મુઠીમાં રંગ મંડપ ઉપર નર્તકી નાચે તેમ નચાવી, ત્યારે દવદનતી રથને છેડીને નલની ભુજાને પકડીને બેલી. હે સ્વામી! આમના ઉપર તમારે કેપ કેવો ? શું શશક–જબુક આદિ ઉપર સિંહ પરાક્રમ કરે છે? હે નાથ ! ભરતાર્ધ ય રૂપી લક્ષ્મીના સ્થાન રૂ૫ આ તલવાર એઓના ઉપર વાપરવાથી લજજાને પામશે. એમ કહીને દવદન્તીએ પિતાનું ઈચ્છિત સિદ્ધ કરવા માટે ફરી-ફરી હુંકારા છોડયા. મુકાતા તે હુંકારા સતીના પ્રભાવથી ભિલના કાનમાં લોખંડની સુઈ એના રૂપમાં ગયા. ભિલ્લ ચારે દિશાઓમાં નાશીનાશીને ગયા. તે દમ્પતી તે તેઓની સામે જતા રથથી દૂર થયા. અને આ બાજુ બીજા ભિલ્લે દ્વારા તેમને રથ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust