________________ 133 અળ” આવા પણ બળવાનને કઈ! ત્યાં ખરેખર નિયતિ જ પ્રમાણ છે. પહેલાં પર્વતના ઉદ્યાનમાં કુબરની સાથે નલ ફીડા કરતા હતા ત્યારે એક મહષિ જ્ઞાની આવ્યા અને તેમણે કહ્યું હતું કે “પૂર્વના ભવમાં સાધુને ક્ષીરદાનના પ્રભાવથી આ નલ . ભરતાર્ધ અધિપતિ થશે. જે નગરીના મધ્યમાં રહેલાં તંભને ચલાવશે. તે અવશ્ય ભરતાર્થ અધિપતિ જાણ. આ બે સંવાદ થયા. ભરતાઈને અધિપતિ નલ, સ્તંભ આણે ચલિત કર્યો. પરંતુ નલ જીવતે હોતે છતે કેશાળાનગરીમાં બીજે રાજ ન થાય. . . . આ પ્રમાણે તેમના વચન તે વિસંવાદી દેખાય છે. અથવા તેની વાણું જોયેલા પ્રત્યક્ષ વડે અન્યથા ન થાય. કારણકે શું જાણીએ. ફરી કુબર જે (પ્રજાને), સંતોષ નહી કરશે તે કદાચિત અંહી નલ ફરી, રાજા થાય. પવિત્ર કીતિવાળા નલનું પુણ્ય વધો. આ પ્રમાણે નગરના લેકેના વચનને સાંભળતે ઘણી રેતી દવદન્તીના અશ્રુપ્રવાહ વડે સ્નાન કરાતારથ સહિત લે તે નગરીને છેડી. દવદનીને નલે પૂછયું. હે દેવી! આપણે હમણા ક્યાં જઈએ? કારણકે સ્થાન નિશ્ચિત કર્યા સિવાય દક્ષ પુરૂષને ચલનક્રિયા શોભતી નથી. એમ પૂછાયેલી તીક્ષણ બુદ્ધિવાળી દવદંતી બોલી હે દેવ! કુડિનપુરમાં જઈએ. ત્યાં મહેમાન થઈને મારા પિતા આપને અનુગ્રહ કરે. એમ સાંભળીને નલરાજાથી આદેશ કરાયેલે ભક્તિથી આશ્રય કરાયેલાં સારથીએ કુડિણનપુરની દિશામાં ઘોડાઓને ચલાવ્યા. 'હવે વ્યાધ્રના સમૂહથી બોલાતાં ભીષણ અવાજથી * ભીષણ, કેસરીસિંહે મારેલા વન હાથીઓના દન્ત–દતથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust