________________ 13 એમસળીને ઘણા કાળના જુના સેવકે પ્રધાન આદિએ કહ્યું?' હે સ્વામી ! અમે પણ તમારી પાછળ આવીએ પણ કુબેર નિષેધ કરે છે. અને તારે લઘુભાઈ તમારા આપેલા રાજ્યવાળે. આ.અમારા વડે છેડાવો ન જોઈએ. કારણ કે આ વંશમાં ખરેખર જે રાજા હોય તે સેવ એ અમારો કમ છે. તેથી હે મહાભૂજ ! તારી સાથે આવવું એગ્ય નથી. હમણા તમારી પત્ની, મંત્રી, મિત્ર, સૈનિક ફક્ત દવદની જ છે. પરંતુ હે સ્વામી! સતીની મર્યાદા અંગીકાર કરેલી સરસડાના વૃક્ષ જેવી સુકુમાર અંગવાળી આ દવદન્તીને પાદચારણ પગ વડે કેમ માર્ગમાં લઈ જશે ? ' . . . . . છે . સૂર્યથી તપેલી રેતીના પંજવાળા માર્ગ ઉપર કમલગભ સમાન પગ વડે આ કઈ રીતે સ્પર્શ કરશે. તેથી હે નાથ ! પ્રરાન થાઓ, અમારા ઉપર અનુગ્રહ કરે. દેવીની સાથે આ રથ ઉપર ચઢે. આપને માર્ગ સુખકારી થાઓ. આપનું કલ્યાણ થાઓ. એમ પ્રધાન પુરૂ દ્વારા ફરી ફરી પ્રાર્થના કરાતે નલ દવદન્તીની સાથે રથ ઉપર ચઢી ગયે. દવદન્તી એક વસ્ત્રવાળી નાન કરવામાં ઉદ્યતની જેમ જોઈને અશ્રુઓના જલવડે કંચુકીને ભીની કરતી નગરની સ્ત્રીઓ ઘણે ઈ. . હવે પુરના મધ્યથી જતા નલે એક પાંચસે હાથ. ઉંચા આકાશમાં હાથીઓના આલાનસ્તંભ સમાન સ્તંભ જે. ત્યારે રાજ્ય જવાથી ઉત્પન દુઃખને ન જાણતે કૌતુકથી. લીલા માત્રમાં હાથી કદલીને ઉખેડે તેમ તે સ્તંભને ઉખે. અને પા છે પણ તે સ્તંભ ત્યાંજ આપે ત્યાં રાખ્યો.) તેના બળને જોઈને નગરના લોકોએ કહ્યું. “અહો નલનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust