________________ 130 થાય છે.” તેથી સર્વલક નલ દ્વારા ઘતવ્યસન ન છેડવાના કારણે દુઃખી થયા. બેદિત થયા. - ફૂબર તે પિતાની ઈચ્છા પૂરી થવાના કારણે અતીવ હર્ષિત થયે. નલ ઉપર પ્રીતિધારક લેક હાહાકાર કરવા લાગ્યા. તેને સાંભળીને ત્યાં દવદંતી આવી અને બેલી. “હે નાથ ! આપને પ્રાર્થના કરું છું. મારા ઉપર કૃપા કરે. જુગાર છેડે. તમારા પાશા વૈરીની જેમ તમારો દ્રોહ કરનાર અહિતા કરનાર છે. હે નાથ! ગણિકાની પાસે જવાની જેમ મનીષી મોટા પુરુષ જુગારને ફક્ત ક્રિડામાત્ર સેવે છે. પ્રતિદિન રોજ સેવતા નથી. આ જુગાર) આત્માને આંધળો કરે છે અને સર્વ સંપત્તિને ક્ષય કરનાર છે. નાનાભાઈ કુબરને પોતાનું રાજ્ય આપવું ઉત્તમ છે પરંતુ આપની પાસેથી એણે જીતીને લક્ષ્મી ગ્રહણ કરી એ આપને અપવાદ ન થાઓ. આપે સે કડે યુદ્ધો કરીને આ રાજ્યલક્ષ્મી ઉપાર્જન કરી તે જુગાર રમવા વડે ગઈ હે દેવ તે કારણથી છિદ્રવાળા ઘડામાંથી નીકળેલા મીણની જેમ મને દુઃખી કરે છે. તેના વચનને નલે ન સાંભળ્યાં તેના સામે પણ ન જોયું જેમ દશમી મદાવસ્થાને પામેલે હાથી કાંઈપણ જાણતા નથી. આ પ્રમાણે પતિ વડે ઘણી જ અવજ્ઞા પામેલી દવદન્તીએ રાતી થકી કુલના અત્યાદિએને કહ્યું . “નલને જુગારથી રોકે " તેઓના પણ વચન સન્નિપાતના રોગીને ઔષધની જેમ નલને કિંચિપણ અસર કરનાર ન થયા. હારેલી ભૂમિ પણ નલને જુગારમાં પાડવી પડી. , ; : " તે પછી દવદન્તી સહ અંતપુરપણ હારી ગયે હવે P.P. Ac. Gunratnasuri M.S. Gun Aaradhak Trust