________________ it , ક્ષમાને છે તે નહીં. તું જય વડે શોભનશીલ છે. મહાવ્રતધારી, વૈર્યવાન એવા કદ નલને કોઈ પણ પ્રત્યુત્તર આપે. કારણ કે " નિસ્પૃહને શું રાજી?” તે પછી નલે તેમની પ્રશંસા કરીને તેના સાથી પિતાનું મરતક ધુણાવતે તેને પુત્ર “જયશક્તિને તેના રાજ્ય ઉપર બેસાડયો. તે પછી વિજયી નલને વાસુદેવની જેમ સવ રાજાઓ દ્વારા ભરતાધિપતિને અભિષેક કર્યો. હવે પિતાના નગરમાં જવાની ઈચ્છાવાળા રાજાઓએ નલને ભેટશું આપ્યું. ખેચર નારીઓ વડે ગીત-ગાન ગવાતા બલશાળી નલરાજાએ દવદંતીની સાથે રમતાં ચિરકાળ સુધી પૃથ્વીનું પાલન કર્યું છે.. !! - હવે પિતાના કુળમાં કુલાંગાર રાજભી શાકિનીની જેમ સત્પાત્ર એવા નલના છલને કુબર ગોતવા લાગ્યો. ન્યાયવાન નલમાં પણ જુગારની આસક્તિ થઈ ચંદ્રમામાં પણ કલંક છે. અનુપદ્રવવાળું રત્ન ક્યાં હોય છે? હું પૃથ્વીને જતું. એમ કુર આશયવાળ કૂબર નલને પાશાઓ દ્વારા રોજ રમાડતે હતો. તે બંને ઘણા દિવસ સુધી ઘતલીલાથી રમ્યા. અને ' ડમરકની ડેરીની જેમ બંનેને જય-પરાજય ચાલ્યો : 8 છે. એક દિવસ પાછળ ચાલનારાઓને બધે અને મોક્ષમાં સમર્થ એ પણ નલકુબેરને જીતવા માટે ભાગ્યગથી સમર્થ ન થયો. જીતવાની ઈચ્છાવાળા હોવા છતાં પણ અનુકુળ પાસ નલના ન પડયા. તેથી તે પાસાને કુબરે ફરી ફરી પાડયાં. ગામ, નગર, કર્બટ, ખેટ, દ્રોણદિને હારતે નલ લક્ષ્મી વડે હોયમાન થયે. જેમ ગ્રીષ્મકાળમાં સરોવર પાણી રહિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust