________________ | 75 . તે વસુદેવે ! જ્વલતી અને ઘર રૂપવાળી આગ અને હિરણ્યવતી વિદ્યાધરીને આગળ જોઈ. હેભૂત ! તારું સ્વાગત છે. એમ તે વિદ્યાધરીને આદરપૂર્વક કહ્યું. ભૂતે તેને વસુદેવ રામાપીને ક્ષણમાત્રમાં અદશ્ય થયો. તેણે પણ હસીને તેને કહ્યું કુમાર ! તે શું વિચાર કર્યો ? સુન્દર ! અમારા ઉપધથી આગ્રહથી હમણું પણ વિચાર કર. ત્યારે ત્યાં પૂર્વમાં જોયેલી સખીઓની સાથે નીલયશા અપ્સરાઓથી પરિવરાયેલી લક્ષ્મીની જેમ આ વી. લે તારે આ વર એમ પિતાવહી હિરણ્યવતીએ કહ્યું. તે વસુદેવને ગ્રહણ કરીને રાકાશમાર્ગેથી ગઈ , | હિરણ્યવતીએ સવારના વસુદેવને કહ્યું. હે કુમાર ! મેઘપુત્ર વનથી ઘેરાયેલે આ હોમાન પર્વત છે. ચારણ સાધુથી અહીં ભ્રષ્ટ વિદ્યાવાળે જ્વલન પુત્ર અંગારક ફરીથી વિદ્યાસાધન કરતે રહ્યો છે. તેની વિદ્યા લાંબા ગાળે સિદ્ધશે. ' પરંતુ તમારા દર્શનથી જલદી સિદ્ધશે. તેથી તેના ઉપકાર માટે ત્યાં જવું યોગ્ય છે. એને જેવાથી સ’ એમ વસુદેવે કહ્યા પછી તે હિરણ્યવતી વૈતાઢય પર્વત પર શિવમદિરપુરમાં તેને લઈ ગઈ તે પછી સિંહદ્રષ્ટ રાજાએ પિતાના ઘરમાં લઈ જઈને યાચના કરી. તે નીલયશા કન્યાને તે પરણ્યો. અને ત્યારે ઘણા જોરથી શબ્દ સાંભળીને વસુદેવે. કારણે પૂછયું. પહેરેદારે કહ્યું અહીં શકટ મુખપતન છે. ત્યાં નીલવન નામનો રાજા તેની નીલવતી પ્રિયા તેને નીલાંજના.