________________ 82 ઘરે લઈ જવાયા. ત્યાં ઉનાન કરી જોજન કરી જ્યાં બેસે છે ત્યાં તે ત્યાં આવેલા રાજપ્રતીહારીણીએ જયની આપૂર્વક એમ કહ્યું : હે કુમાર! સોમદત્તરાજાની સમશ્રી કન્યા. તેને સ્વયંવર થશે. એમ પહેલાં થયું. પરંતુ સર્વાણ સાધુના કેવલ જ્ઞાન મહોત્સવમાં આવેલા દેવને જોઈને તેને જાતિસ્મરણજ્ઞાન થયું. તે પછી તે મૌન કરીને રહી. છે એકવાર મારા દ્વારા છાને પૂછાયે છતે તેણે કહ્યું: મહાશુકદેવ હતા, તેણે ત્યાં તે જન્મમાં મારી સાથે ઘણા પ્રેમપૂર્વક ભેગે ભેગવ્યા. એક દિવસ મારી સાથે જ અરિહંતને જન્મોત્સવમાં નંદીવરાદિ તીર્થોમાં યાત્રા કરીને પોતાના સ્થાન પર આવ્યા અને જ્યાં તે બ્રહ્મદેવ લેકે ગયા ત્યાં તે તેના દેવ અવી ગયા. ત્યારે શેક પીડિત હું તેને ગોતતી શોધત આ ભરતક્ષેત્રમાં કુદેશમાં આવી. ત્યાં બે કેવલી ભગવંતને જોઈને પૂછયું. દેવભવથી ઍવીને મારે પતી જ્યાં ઉત્પન્ન થયે છે ? તે પછી આ પ્રમાણે તેમણે કહ્યું. તારે પતિ હરિવંશમાં રાજના ઘરે ઉત્પન થયેલ છે. તું પણ ઍવીને રાજપુત્રી થશે. જ્યારે શક્રમહોત્સવમાં તને હરતીથી છોડાવશે. ત્યારે તે ફરીથી તારે પતી થશે. છે એ પ્રમાણે સાંભળીને હર્ષિત હું તેમને વંદન કરીને ત્યારે પોતાના સ્થાનમાં ગઈ અનુક્રમે સ્વર્ગથી સ્ત્રીને હું સેમદત્ત રાજાની પુત્રી થઈ છું. સર્વાણ સાધુ ભગવંતના . કેવલજ્ઞાનમહત્સવમાં દેને જોઈને મને જાતિસ્મરણ ઉત્પન થયું. તેથી એ સર્વ મેં જાણ્યું. તે કારણથી મૌન કર્યું છે. આના સર્વ વચને મેં રાજાને કહ્યાં. .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust