________________ 107 સ્તંભ રત્નની ઢીંગલી, પુતળીઓ ફરકતી ધજા અને દંડને કુમારે જે તે પછી ત્રીજા જનાના ઓરડામાં જ્યોત્સના (ચાંદની) જેવી ક્ષીર તરંગમાં ક્ષીર સમુદ્રમાં એરાવત હાથીની જેમ કુમારે પ્રવેશ કર્યો. ત્યાં સ્ત્રી જનને દિવ્ય આભરણેથી ભૂષિત દેવલોકની અપ્સરાઓ પણ જેની સમાનતા કરી શકે એવી અપ્સરાઓના સમૂહને આવવાની જેમ તેણે જોઈ. હવે ચેથા જનાના ઓરડામાં પ્રાપ્ત થયે. ત્યાં સ્ત્રીઓને વિલાસ કરવા કીડાસરોવર ચંચળ તરગોવાળું અને રાજહંસસારસ આદિ પક્ષિઓથી સેવીત જોયું. તેમજ ત્યાં વિલાસના સ્થાનમાં દિવાલ ઉપર આદર્શ—દર્પણ વિના પણ પિતાના પ્રતિબિમ્બને જોતી અને મુંગાર કરતી સ્ત્રીને યાદવે જેઈ : અને શુક-સારિકાઓ બોલતાં અને મંગળગીત અને નૃત્યાદિમાં રક્ત દાસિઓને જોઈ તે પછી પાંચમા જનાના ઓરડામાં ગયે. ત્યાં મરકત રત્નના બનાવેલા વિલાસભવનને જોયું. અને ત્યાં મુક્તાફળ વિદ્યુમ રત્નોથી બનાવેલી માળાઓથી ચુંક્ત ચામરેને અને સુંદરવેષ રૂપધારણ રત્નાલંકારોથી ભરેલ ભાજનવાળી દાસીઓને જોઈ. તે પછી પણ છઠ્ઠા જનાના ઓરડામાં ગયે. ત્યાં દિવ્ય સરોવરની જેમ ચારે બાજુ પધરત્નોથી વિભૂષિત પદ્મવિલાસ સ્થાનને યાદવે જેયું. ફરી ત્યાં રેશમી વસ્ત્રોને ધારણ કરનારી મૃગલેશનવાળી દાસીઓના સમૂહને સાત્રાત્ સંધ્યાની જેમ જોઈ હવે તે કુમાર સાતમા જનાના વિલાસ ભવનમાં ગયો. ત્યાં તેને લેહિતાક્ષરતનથી જડેલે પતંભ, કર્ક તન મણિમય વિલાસભવન તેની દષ્ટિપથમાં આવ્યું. ફરી ત્યાં ક૯૫વૃક્ષોને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust