________________ અંતરાયથી હું અષ્ટાપદ પર્વત પર ન ગયો. ત્યારે તે બંને દમ્પતીએ હળ કમી પણાથી તે મુનિને ક્ષમા માંગતાં દુઃસ્વપ્નની જેમ કેપને વિસ્મૃત ક. પરોપકારી મુનિએ પણ તે બન્નેને કેમળ હદયવાળા જાણીને જીવદયા છે જેમાં પ્રધાન એવા જિનધર્મને કહ્યો. તે પછી તે બન્ને કિંચિંતુ ધર્માભિમુખતાને પ્રાપ્ત કરી. થોડાક ધર્મની સન્મુખ થયા. અને તે મુનિને શુદ્ધ ભાત પાણીથી ભક્તિપૂર્વક પડિલાલ્યા. કર્મરોગથી પીડિત તે બનેને ધર્મ જ્ઞાનરૂપી મહાઔષધ દઈને તે મુનિ તેઓને કહીને અષ્ટાપદ પર્વત પર ગયા. તે બંને પણ ઘણા સમય સુધી સાધુઓના સંસર્ગથી શ્રાવક વ્રતને પામીને જેમ કૃપણે ધનની રક્ષા કરે છે તેમ તે વ્રતને યત્નપૂર્વક પાલન કરવા લાગ્યાં. - એક દિવસે શાસનદેવીએ તે વીરમતીને અષ્ટાપદ પર્વત પર લઈ ગઈ. કારણ કે ધર્મવાનેને શું નથી થતું? ત્યાં જિનપ્રતિમા દેવ દાન વડે પુજાતી જોઈને તે વીરમતી અતીવ આનંદને પામી. ચઉવીશે જિનપ્રતિમાઓને ત્યાં ભક્તિ અને ભાવ વડે વાદીને ફરી પણ દેવશક્તિથી પિતાના નગરમાં આવી. તે પછી તે તીર્થને જેવાથી ધર્મમાં સ્વૈર્ય બુદ્ધિને ધારણ કરીને તે વીરમતી પ્રતિ જિનેશ્વરના વીશ વશ આયંબિલ ર્યા. અને ચકવીશે જિનેશ્વરેને રત્નસંયુક્ત સુવર્ણના તિલક ભક્તિપૂર્વક કરાવ્યા. એક દિવસ સપરિવાર અષ્ટાપદ પર્વત પર જઈને તે સ્નાત્ર પૂર્વક ચઉવીશે જિનેશ્વરેને પૂજ્યા. અને તે તિલકને જિનપ્રતિમાની લલાટમાં ભાલમાં લગાડયા. અને તે તીર્થ P.P. Ac. Gunratnasuri M.S. S. Jun Gun Aaraunak Tr