________________ સ્તંભની લાગેલી પૂતળીની જેમ કાંઈ પણ બોલતી નથી. સર્વસ્વ હણાઈ ગયું હોય તેમ કોઈ પણ બીજા રાજાને જતી નથી. તેથી તેને કોઈને પણ વરમાળા ન પહેરાવતાં સ્વયંવર મંડપમાં “શું અમારામાં રૂપ–વેષાદિમાં દેષ જોયો? એમ આશંકાથી ફરી ફરીથી રાજાઓ પોતપોતાને જોવા માંડયા. ત્યારે સખીએ કનકવતીને કહ્યું. હે સુન્દરી ! કેમ હજી સુધી વિલંબ કરે છે કેઈના પણ ગળામાં વરમાળા નાંખ. પહેરાવ ત્યારે કનકવતી બેલી. પતિ તે રૂચિ અનુસાર કરાય છે અને જે મને રૂચે છે તેને હું મન્દ ભાગ્યવાળી જેતી નથી. તે પછી મનમાં વિચાર્યું: “મારી શી ગતિ થશે.” કારણ કે ઈષ્ટ વરને જેતી નથી. હે હદય! પ્રિયતમના વિરહથી તું બે ભાગમાં થઈ જા. આ પ્રમાણે ચિંતાતુરવાળી તેણુએ ધનદને જોઈને અને પ્રણામ કરીને હીન થઈને રેતી એવી હાથ જોડીને આ પ્રમાણે વિજ્ઞસી કરી. હે દેવ ! પૂર્વજન્મની પત્ની એમ માનીને મારું આ પ્રમાણે અહીં હાસ્ય ન કરે. મે' જે વરને વરવાની ઈચ્છા છે તેને તમે પ્રચ્છન્ન છુપાવ્યા છે. આમ સાંભળીને અને સ્મિત કરોને ધનદે વસુદેવને કહ્યું હે મહાભાગ! મારી આપેલી કુબેરકાંતા નામની આ મુદ્રિકાને હાથથી દૂર કર. ત્યારે કુમારે તે મુદ્રિકાને ધનદની આજ્ઞાથી હાથથી ઉતારી પતે પોતાના મૂળ સ્વભાવિક રૂપવાળે થયે. ત્યાં તે ઉપન્ન થયો છે. અમેદભાવ જેને એવી કુમારીએ પિતાની ભૂજાઓ રૂપી લતાની જેમ તેના કંઠમાં સ્વયંવર માળા પહેરાવી. ત્યારે ધનદની આજ્ઞાથી આકાશનાં દુઃભિનાદ થયે અસરાઓએ સરસ મંગળગાન કર્યા. “અહો ! ધન્ય છે આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust