________________ 110 અરિહંતેનું વચન છે. તેથી દૂતપણાના બહાનાથી તુ જ ગુપ્ત મારો પતિ છે. તેથી જઈને મારુ વચન ઉત્તર દિશાના દિકપાલને કહેજે કે તમારા દર્શનને પણ હું યેગ્ય નથી. કારણ કે હું માનવી સ્ત્રી માત્ર છું સપ્તધાતુથી યુક્ત શરીરવાળી મારે તે આપ પ્રતિમા કરીને પૂજવા ગ્ય છે. એમ સાંભળીને હર્ષિત કુમાર કેઈન પણ વડે ન જેવાતે ધનદની પાસે ગયો. અને ત્યાં જ્યાં વૃત્તાંત કહેવાને આરંભ કરે છે ત્યાં ધનદે કહ્યું “મારા વડે સર્વ જણાયું જ છે.” તે પછી સામાનિક દેવેની સામે કુબેરે વસુદેવની પ્રશંસા કરી. આ મહાપુરુષની કઈ પણ નિવિકાર, ચરિત્રતા છે. અર્થાત્ મહાપુરુષ કેઈ પણ પ્રકારના વિકારથી રહિત ચરિત્રવાળા આચરણવાળા છે. એમ પ્રશંસા કરતાં પ્રીતિપૂર્વક ગુણથી ખરીદાયેલાની જેમ ધનદે વસુદેવકુમારને દિવ્ય સુગંધથી વાસિત સુરપતિ પ્રિય નામના દેવદૂષ્યનું જોડું, સુરતી નામને મુકુટ, દકગર્ભ નામના કુંડળ, શશીમયુખ નામને હાર, ભભિતપ્રજા નામના કેયૂર અર્ધશારદા નામની નક્ષત્રમાળા, વિચિત્ર મણિથી શોભાયમાન સુદર્શન નામના બેવલય મરદારૂણ નામને કટિસૂત્ર (કંદ) દેવતાઓની માલાઓ અને દેવતાઓનું વિલેપન આપ્યું. કુમારે તે સર્વને અંગ ઉપર ધારણ કરીને ધનદની ઉપમા જે થયે. કુમારને ધનદ વડે પણ સત્કાર કરાયેલા તેના જે જોઈને સાથે આવેલા સાળા આદિ અધિક આનંદને પામ્યા. હરિશ્ચંદ્ર પણ ત્યાં સકૌતુક આવીને હાથ જોડીને આ પ્રમાણે ધનદને વિજ્ઞપ્તિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust