________________ ત્યારે અંધકારથી આંખનું બિલ રૂછાઈ ગયેલુ ચતુરીન્દ્રિયપણાને પામેલા સૈન્યને જોઈને નિલે પિતાના ખોળામાં સુતેલી દવદંતીને કહ્યું : સુન્દરી ! આપણા સૈન્યને અધિકાર પડયું છે. તેથી તારા તિલકરૂપી સૂર્યને પ્રકાશિત કર, એમ સાંભળીને દવદંતી ઊભી થઈને પિતાના ભાલનું મંજન કર્યું. ત્યારે તે તિલક અંધકારમાં સૂર્યની સમાન દેદિપ્યમાન થયું. તે પછી સૈન્ય નિવિદનપણે ચાલવા લાગ્યું. આગળ પદ્મખંડની જેમ ભ્રમ દ્વારા આલિંગન કરાયેલા પ્રતિમાને સ્થિત એક મુનિભગવંતને નલે જેયા. ત્યારે પિતાના પિતાને કહ્યું. હે તાત! આ મુનિભગવંતને જુઓ અને વંદન કરો. અને માર્ગનું પ્રાસંગિક ફળને પ્રાપ્ત કરે. આ મુનિભગવંત કાર્યોત્સર્ગમાં સ્થિત રહેલાને કેઈક મદોન્મત્ત હાથિએ ગણ્યસ્થળમાં આવેલી ખૂજલી ખણવાની ઈચ્છાથી વૃક્ષની જેમ એમના શરીરને ઘસ્યું. " ઘણું જ ગણ્યસ્થળની ખૂજલી ખણવાથી લાગેલા મદના પાણીની સુગંધથી આવેલા ભમરાઓ વડે દંશ મરાતા આ મુનિભગવંત પ્રતિકુળ પરીષહને સહન કરે છે. મદોન્મત્ત હાથી એ પર્વતની જેમ સ્થિર પગવાળા મુનિને ધ્યાનથી ન ચલાવ્યા તે આ મુનિને માર્ગમાં આપણે પુણ્ય વડે જોયા. 'હવે થઈ છે શ્રદ્ધાઃ જેને એ નિષધરાજા પુત્ર અને પરિવાર 'સહિત તીર્થને પ્રાપ્ત થયેલાની જેમ ક્ષણભર તે મુનિની સેવા કરી. ફરી ફરી પ્રશંસા કરી અને તેમને નિરુપદ્રવ કરીને સપરિવાર આગળ ગયા. હવે ક્રમથી કેશલાનગરીના પરિસરને પ્રાપ્ત કરીને નલે પિતાની પ્રિયાને કહ્યું. હે દેવી! ખરેખર આ જિામ્રાસાદથી મંડિત અમારી આ નગરીને જે. દવદંતી. Sun Gun Aaradhak Trust