________________ 124:" કરચનમાં પિતાના વૈભવને ઉચિત હાથી, ઘાસ, રથ આદિ ભીમરથ રાજાએ જમાઈને આવ્યા તે બંને નવા પરણેલાએ કંકણથી ખદ્ધ રહેલા જ ગોત્રની વૃદ્ધાઓ વડે મંગલ ગીત ગવાતા ગૃહચૈત્યમાં વિધિપૂર્વક વંદના કરી. તે પછી મહામહત્સવપૂર્વક ભીમરથ, નિષધરાજાએ તેમને કંકણમેચન કરાવ્યું. તે પછી પુત્ર સહિત નિષધરાજને ભીમરથ રાજાએ ઘણો સત્કાર કરીને રજા આપી. અને કેટલીક દરી સુધી પાછળ ગયે. પતિની પાછળ જતી દવદંતીને પુષ્પદંતી માતા શિક્ષા આપવા લાગી. હે પુત્રી ! સંકટમાં પણ દેહની છાયાની જેમ પતિને ન છેડતી. તે પછી પિતાના માતા-પિતાને કહીને પિતાની પાસે આવેલી દવદંતીને નલે રથમાં બેસાડી અને પોતે બેઠો. હવે રાજ નિષધ પુત્ર સહિત પિતાની નગરીની સામે ચાલે. માર્ગમાં હાથીઓના ઝરેલા મદરૂપી જલથી પૃથ્વી સિંચાણું. ઘોડાઓના પગની ખુરથી ખેડાતી પૃથ્વી કાંસાની તાલની જેમ અવાજ કર્યો, ગાડાની રેખાઓ દ્વારા માર્ગ ચિત્રિત થયે. હાથીઓને બાળકે ઘોડાઓના બાળકે વડે માર્ગના વૃક્ષો પત્રરહિત કર્યા. સૈન્ય દ્વારા પીવાયેલ પાણીથી વાવડી, કુઆ, તલાવ, નદી, કુંડ, આદિ જલાશ સુકાયેલા થયા. જોરથી ચાલતાં સૈન્યની ઊડેલી ધૂળ વડે આકાશમાં પણ ભૂમિની જેમ બીજી પૃથ્વી થઈ. રાજા નિષધ પિતાની નગરીના દર્શનને ઉત્સુક હોવાથી કયાંય પણ રકાતા નથી. તે પછી અધિકાર ફેલાયે. * * * ભૂમિ-જલ ખાડા વૃક્ષાદિ કાંઈ પણ દેખાતું નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust