________________ ભગુકચ્છને હવામી યાદેવરાજ હે સુન્દરી અને શું તું છે છે ? આ ભરતચક્રિ કુલ તિલક માનવધન ભૂપ છે તે આ વિશ્વવિખ્યાત વરને વર. આ કુસુમાયુધ પુત્ર મુકુટેશ્વર છે. ચંદ્રની હિણી પત્ની છે તેમ તું આની પત્ની થવા ગ્ય છે. આ રાજ કેશલાધિપતિ નિષધ નામને રાષભ સ્વામીના કુળમાં ઉત્પન્ન ત્રણે ભુવનમાં વિદિત છે અને આ નળ-કુબાર નામના મહા બલવાન બે પુત્ર છે તને જે માન્ય હોય તેના ગળામાં વરમાળા પહેરાવ. દમયંતીએ પણ પૂર્વજન્મના સનેહથી અને રૂપ વડે. મોહિત થઈને તે જ સમયે નલકુમારના ગળામાં કૃષ્ણની લક્ષમીની જેમ વરમાલા પહેરાવી. તેના દ્વારા નલને વયે તે “અહો સારો વર વર્ષે સારે વર વયે એમ આકાશમાં બેચરની વાણી થઈ ત્યારે કૃષ્ણરાજકુમાર આગની જેમ ખડ્ઝ લઈને જલદીથી ઊઠીને નલને કહ્યું “અરે નલ તારા કઠમાં દવદંતીએ સ્વયંવરમાલા વૃથા જ નાંખી છે. મારા હોવા છતાં ખરેખર આને બીજે કઈ પરણવા માટે સમર્થ નથી. તેથી ભીમપુત્રીને છેઠ. અથવા શસ્ત્રોને લઈને યુદ્ધ. માટે સજજ થા. મને કૃષ્ણરાજને જિત્યા વગર તું કેમ કૃત્ય કૃત્ય થશે. ત્યારે હસતાં એવા નલકુમારે કહ્યું “અરે ક્ષત્રિયોમાં અધમ ! દવદંતીએ તને ન વયે એ માટે વૃથા ખેદને શા માટે પામે છે. દવદંતીએ મને વર્યો છે તેથી આ પરસ્ત્રીને મહાપાપને વિચાર્યા વગર ઈચ્છે છે તે પણ તું નહી !. (તું જ નહીં રહે) એમ બેલને નલકુમાર અનલની જેમ. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust