________________ : 121. કેઈકે હાથની લીલા વડે કનકકમળને રમાડતા હતા. કેઈક સુગધિત માલાઓના પુષ્પોને ભ્રમરની જેમ સુઘતા હતા.' કઈક તો પુપના દડાને આકાશમાં બીજા ચંદ્રમાને કરવાની જેમ હાથ વડે ઉછાલતા હતા. ' ( આ પ્રમાણે ત્યાં અનેક પ્રકારની ચેષ્ટા કરતા થકા સર્વે રાજાએ શોભતા હતા. હવે દેવી સુર મંદિરને જેમ ભાવે . તેમ પિતાની આજ્ઞાથી તે મંડપને શોભાવતી દવદંતી સખીઓ વડે પરિવરાયેલી બીજી રંભાની જેમ આવી. તે નવયૌવનાને જોઈને તે રાજાઓ પોતાની વિશેષ ચતુરાઈ પ્રગટ કરી સમૃતિપથમાં લાવી. અને ત્યાં જ પોતાની આંખો રાખી. અર્થાત્ એની સામે જ જોતા રહ્યા. કેટલાંકેએ તે વિવાહ માટે, પાણિગ્રહણ માટે પિતાની ઈચ્છિત કુળદેવીને સ્મૃતિપથમાં લાવી. અને તે પછી અંતપુરની પ્રતિહારિણીએ રાજાની આજ્ઞાથી તે દવદંતીને રાજાઓના નામ લઈને કહેવાનો પ્રારંભ કર્યો. “હે સ્વામીની શિશુમારનગરને સ્વામી જિતશત્રુ રાજાને પુત્ર આ ઋતુપૂર્ણ નરેન્દ્ર આંખથી સારી રીતે જે. ઈફવાકુવંશમાં તિલક સમાન શ્રી ચંદ્રભૂપને પુત્ર આ ચંદ્રરાજ શું આને તમે વરશે? આ ચમ્પાનગરીનો સ્વામી ભેગ વંશમાં ઉત્પન્ન થયેલ ધરણેન્દ્ર રાજાને પુત્ર સુબાહુ રાજા આને વર. જેથી ગંગાના સુગંધી જલકણથી મિશ્રવાયુ [, વડે તને સેવશે. આ રાજા હીતકપુરનો પવન રાજાને પુત્ર ચંદ્રશેખર બત્રીસ લાખ ગામને અધિપતિ શું તને રુચે છે?' આ જ કેસરી રાજાને પુત્ર કામદેવ જેવા રૂપવાળે શશલક્ષમા શુંકતારુ મન આકર્ષે છે? આ સૂર્યવંશમાં મુકુટ સમાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust