________________ 120 રમતી તે કામીજનેને હરણના પાશ સમાને યૌવનાવસ્થાને પામી. તેને તેવી જેઈને રાજા અને રાણી તેના વિવાહને ઉત્સવ જેવા માટે ઉત્સાહવાળા થયા. પરંતુ તેના તે ગુણસમૂહને અનુરૂપ પતિની ચિંતા વડે. માતા-પિતા અંતમાં રહેલાં શલ્યથી પીડિતની જેમ અતિવ દુઃખી થાય છે. હવે અનુક્રમે દવદંતી અઢાર વર્ષની થઈ. પરંતુ તેને યોગ્ય પતિ રાજાને ન મ. “મોટી થયેલી કન્યાઓના માટે ખરેખર સ્વયંવર જ યુક્ત છે.” એમ વિચારીને તેણે સર્વે રાજાઓને લાવવા માટે તેને આદેશ આપ્યો. તેના આમંત્રણથી કુડિનપુરમાં શીઘ્રતાથી રાજાઓ અને રાજપુત્રે પરસ્પર લક્ષમીની સ્પર્ધા કરતા આવ્યા. મહીપતીઓના હોવા વડે મોટા હાથીઓથી ત્યારે તે કુરિડનપુરના પાસેની ભૂમિ વિધ્યાચલપર્વતના પાસેની ભૂમિની જેમ શોભાયમાન થઈ છે. ત્યારે નિષધ રાજા પણ નલકુબર પુત્ર સહિત ત્યાં આવ્યો. રાજા ભીમરથે સર્વ રાજાઓનું સામે જવા આદિથી સ્વાગત કર્યું. - હવે શુભદિવસે કુડિનપુરના સ્વામીએ સ્વયંવર મંડપને પાલક વિમાનના નાના ભાઈની જેમ અર્થાત પાલક વિમાન જે સ્વયંવર મંડપ બનાવ્યું. તેની અંદર મ ચે વિમાન જેવા બનાવ્યા. તેના ઉપર સ્વર્ણસિંહાસનેની રચના કરી. તે પછો પોતપોતાના કુમારની સાથે દિવ્યાલંકારવસ્ત્ર ધારક રાજાઓ આવ્યા અને તે સર્વે સૌધર્મેન્દ્રના સામાનિક દેવે જેવા શોભવા લાગ્યા. સર્વે પણ નાના : પ્રકારની ચેષ્ટાઓ દ્વારા ચતુરાઈને ચિઠ્ઠો દર્શાવતા યથાયોગ્ય મંચ ઉપર બેઠા. તેમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust