________________ પણ ઊંચા એવા તે જિનમંદિરના દર્શનથી ઊંચી ડોકવાળી થઈને જવાની ઈચ્છાને પ્રાપ્ત થઈ જેમ મયુરી મેઘના દર્શનથી ઉત્સાહવાળી થાય છે. - વારેવારે તે પિતાના આત્માની પ્રશંસા કરવા લાગી. કે હું ધન્ય છું. જેથી આ નલ જે પતિ મને મલ્ય. મારા વડે રેજ આ વંદાશે. (હું જ આ ચૈત્યને વાંદીશ) હવે - ચારે દિશાઓમાં તેરણ દવા વડે પ્રારંભ કરાયેલા અનેકવિધ મંગળ આચારેથી યુક્ત પિતાની નગરીમાં શુભ દિવસે પુત્ર સહિત નિષેધરાજાએ પ્રવેશ કર્યો. ત્યાં નલ અને દવદંતી - દમ્પતીને નખ અને માંસની જેમ પરસ્પર પ્રીતિપાત્રવાળાઓને મહાસુખ વડે કેટલેક કાળ વ્યતીત થયે. એક દિવસે મનિષધરાજે પોતાના રાજ્ય ઉપર નલને રાજા અને કુબેરને યુવરાજ પદે સ્થાપીને પિતે તે દીક્ષા ગ્રહણ કરી. - હવે નલ ભૂપાલ પિતાની પ્રજાને સંતતીની જેમ પાલે છે. તેના સુખમાં સુખી અને તેના દુઃખમાં દુઃખી સદેવ પ્રજાપાલક જ થયો. બુદ્ધિ, પરાક્રમ અને ભેજાબળથી સંપન્ન તે નલરાજાને જિતવા બીજે કઈ પણ રાજા સમર્થ ન થયો. એક દિવસે નલ રાજાએ ક્રમથી આવેલા સામાન્ત પ્રધાન આદિ પુરૂને પુછયું “શું હું પિતાએ ઉપાર્જિત કરેલી ભુમિનું જ પાલન કરું છું. કે અધિકનું ? ત્યારે તેઓએ કહ્યું “નિષધરાજાએ તે ત્રણ અંશઉણુ ભરતાને ભેગવ્યું છે. પરંતુ આપ તે સમસ્ત ભરતાને ભેગો છો. પિતાથી અધિક પુત્ર આ યુક્ત જ છે. પરંતુ અહીંથી બસે જન દૂર -તક્ષશિલા નગરીમાં કદમ્બ રાજા તે આપની આજ્ઞા સ્વીકાર P.P.AC. Gunratnasur .