________________ - ઉપર સાધુ આરોહણ કરતાં નથી. જે પરપીડાકારકાર્ય છે તે ક્યારેય આચરતા નથી. સાધુઓ પગે ચાલનારા જ હોય છે. એમ બેલતે મુનિ તેની સાથે નગરની સમીપમાં ગયો. ધન્ય તે મુનિને નમસ્કાર કરીને કહ્યું. જ્યાં સુધી હું ભેંસને દેહને : અહીં ન આવું ત્યાંસુધી આપ પ્રતીક્ષા કરજે. એમ કહીને સ્વગૃહમાં જઈને મહષીઓને દેહીને દૂધને એક ઘડો ભરીને મુનિની પાસે આવ્યું. તે પછી ધન્ય - આત્માને ધન્ય માનતો તે મુનિને પારણું કરાવ્યું. સાધુ પિતનપુરનગરમાં વર્ષાઋતુ પૂર્ણ કરી. તે પછી ઈશુદ્ધિને ઉચિત માર્ગ થી જતા રચિવાળા સ્થાનમાં ગયા. ધન્ય તે સાધુ સંસર્ગથી પિતાની પત્ની ધૂસરીની સાથે સ્થિરતાપૂર્વક સમ્યકત્વને ધારણ કરતાં ચિરકાળ સુધી શ્રાવકધર્મની પાલના કરી. અને ઉચિત સમયે તે દંપતીએ ચારિત્ર ગ્રહણ કરી સાત વર્ષ સુધી પાલન કરી સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું. સાધુ દાનથી પાજિત પુણ્યવાળા તે બંને હૈમવતક્ષેત્રમાં સુગલિયાંપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી મરીને ક્ષીર ડિડીર નામના દેવ-દેવી - દમ્પતીના રૂપમાં થયાં. નલ-દમયંતીને જન્મ અને ચરિત્ર . તે પછી દેવભવથી આવીને આ ભરતક્ષેત્રમાં કેશલ દેશમાં અયોધ્યા નગરીમાં ઈક્વાકુ વંશમાં ઉત્પન્ન નિષેધરાજની સુન્દરા રાણીની કુક્ષીથી ઉત્પન્ન નલ નામને પુત્ર થયો. અને આ બાજુ વિદર્ભ દેશમાં કુડિનપુર નગરમાં ભીમરથ રાજા તેની પુષ્પદંતી પ્રિયા. તેની કુક્ષીમાં ક્ષીર ડિડીરા દેવી દેવકથી -ઍવીને અવતરી. અને તે પુષ્પદંતીને શય્યા ઉપર, સુખપૂર્વક P.P. Ac. Gynratnasuri M.S. Jun Gun Aaradhak Trust