________________ જેને એવું તે ધન્ય તેમના મસ્તક ઉપર સ્વયમેવ પોતે જ પિતાનું છત્ર ધરીને ઉભો રહ્યો.. ' ' . તે પછી ધન્ય વડે ધરાયેલ છત્રવાળા તે મુનિ કટ્ટરહિત થયા. હવે મદિરાપાનથી મઢવાળાની જેમ તે મેઘવૃષ્ટિ, ઉભી ન રહી. બંધ ન થઈ. તે ધન્ય છત્ર ધારણ કરવામાં મેદવાળે થયે. હવે કઈ પણ રીતે કમગથી મેઘવૃષ્ટિ રોકાઈ ત્યારે જ્યાં સુધી વર્ષા થાય ત્યાં સુધી ધ્યાનમાં રહેવાના અભિગ્રહવાળા. મુનિ પણ ધ્યાનથી નિવૃત થયા. ધ્યાન પૂર્ણ કર્યું. ' - તેજ સમયે તે ધન્ય મુનિને નમીને પાદ સંવાહન પગની સેવાપૂર્વક હાથ જોડીને એમ બોલ્યો. હે મહષી : આ વિષમકાલ. કાદવવડે દુઃખદા પૃથ્વી છે. એવા સમયમાં આપ ક્યાંથી આવે છે. ત્યારે સાધુ ધન્યને કહેવા લાગ્યા. “હું પાંડુદેશથી અહીં આવ્યું. છું અને ગુરૂભગવંતના ચરણથી પવિત્ર થયેલી એવી અર્થાત જ્યાં મારા ગુરૂભગવંત બીરાજમાન છે તે લંકાનગરીમાં જઈશ. પરંતુ જતાં આ વર્ષાકાલ મારે અંતરાય કરનાર થયો. જે કારણથી વરસાદ વર્ષ તે છતે સાધુઓને ગમન કરવું યોગ્ય નથી. તે કારણથી વૃષ્ટિને વરસાદને અભિગ્રહ લઈને હું અહિં જ ઉભે રહ્યો. હવે આજ સાતમે દિવસે વરસાદ ઉભું રહેવાથી વર્ષા કાવાથી પૂર્ણ થયેલ છે અભિગ્રહ જેને એવો હું કઈ પણ વસતીવાળા ગામમાં - હમણાં જાઉ છું. . . : ( 2 . ત્યારે ધન્ય છે : “હે મહષી ! મારા આ પાંડા ઉપર આરોહણ કરે. કારણ કે કાદવ વડે પૃથ્વી ચાલવામાં દુખે ઉજને કરનાર છે. મુનિએ કહ્યું હું ગોવાળ જીજ - P.P. Ac. Gunratnasuri M.S.