________________ 115 ઉપર આવેલા ચારણશ્રમણ આદિ મહાપાત્રોને સુપાત્રોને તેણીએ તેઓને યોગ્ય દાન આપીને તે તપને અજવાળ્યું તે તપનું ઉદ્યાપન કર્યું. અને તે પછી કૃતકૃત્યની જેમ મનમાં નાચવાની જેમ તે પૂણ્યાત્મા વીરમતી પિતાના નગરમાં આવી. તે બને જણ તે બને પતી-પત્ની શરીરથી પૃથક પણ મનમાં એકની જેમ ધર્મકાર્યમાં ઉદ્યમવન્ત થઈને કેટલેક કાળ - વ્યતીત કર્યો અને આયુષ્યની પૂર્ણાહુતીના સમયમાં સમાધિમરણને પ્રાપ્ત કરી. તે વિવેકી દમ્પતી દેવલોકમાં દેવ અને દેવી દમ્પતી રૂપમાં થયાં. ત્યાંથી અને મમ્મણજીવ બહલી દેશમાં પિતનપુર નગરમાં ધમિલ નામના આરની રણુકા પત્નીની કુક્ષીથી ધન્ય નામને પુત્ર થયે. વીરમતીને જીવ પણ દેવકથી ચવીને તેની જ ધન્યની જ ધૂસરી નામની પત્ની થઈ. ધન્ય અરણ્યમાં મહિષી ભેંસના સમૂહને ચારવા લાગ્યું. કારણ કે આભીને આ સર્વપ્રથમ કુલ કાર્ય છે. આ એક દિવસ પ્રવાસીઓને વૈરીની જે મહાવર્ષાકાલ પ્રવૃતમાન થયે. વરસાદ વર્ષ તે છતે પણ ધન્ય ભેંસને લઈને ચારવા માટે ગયે. જલનું નિવારણ કરવા મસ્તક ઉપર મોટું છત્ર ધારણ કરીને ફરતે. જ્યાં ભેસે જાય ત્યાં તેઓની પાછળ જતે. અરણ્યમાં પરિભ્રમણ કરે છે. ત્યાં તે પ્રતિમાધર, એક પગ ઉપર ઉભા રહેલાં, નિશ્ચલમનવાળા, શીત પરીષહથી કમ્પાયમાન શરીરવાળા તપથી અત્યંત કૃશશરીરવાળા એક સાધુ ભગવંતને તે ધન્ય જોયા. તે પ્રકારના પરીષહને - સહન કરતા તે મુનિને જોઈને અનુકશ્યા ઉત્પન્ન થઈ છે Jun Gun Aaradhak Trust