________________ . Ple. : 33 , . , 03/35) 2 . 45 કરી. “આપે ભરતક્ષેત્રને આજે પાવન કર્યું .મારે સ્વયંવરમંડપ આજ સુરવિમાનની જેમ થયો.એમ કહીને તેણે સ્વયંવર મંડપની રચના વધારે પ્રમાણમાં સુંદર કરી. અને મને મનહર કરાવ્યા. તે પછી દેવાંગનાઓના હાથના પલવથી લાલિત, ચામર વડે વિજયમાન બન્દીજને વડે અદ્ભુત ગુણોના કીર્તનથી સ્તુતિ કરતે ધનદ સ્વયંવરમંડપ જેવા માટે ચાલ્યો. તે પછી રત્નમય અષ્ટમંગલથી શેભિત દ્વારભૂમિ, લાખો રત્નદર્શોથી અંકિત અનેક તેરણાથી મંડિત તે સ્વયંવરમંડપમાં ઉત્તર દિપાલ ધનદે પ્રવેશ કર્યો. ત્યાં એક મને જ્ઞમંચ પર હંસવાહનવાળે ધનદ આકાશમાં સ્થિત સિંહાસન ઉપર દેવાંગનાઓથી પરિવૃત્ત બેઠે. વસુદેવ પણ યુવરાજની જેમ તેનાથી દૂર નહીં એવા સ્થાને સૌભાગ્યવદનવાળો બેઠે. બીજા પણ રાજાઓ વિદ્યાધરે અનુક્રમે બેઠા. હવે ધનદે પિતાના નામથી અંક્તિ અર્જુનજાતિના સુવર્ણથી બનાવેલી કુબેરકાંત નામની મુદ્રિકા (અંગુઠી) કુમારને આપી. તેણે કનિષ્ઠા અંગુલિમાં ધારણ કરી. તે (અંગુલિના) પ્રભાવથી ત્યારે જ ત્યાં રહેલા સર્વ લોકેએ યાદવને ધનના જે જ. અહ ધનદ બે રૂપ ધારણ કરીને અહીં આવ્યું. આમ સ્વયંવર મંડપમાં અદ્વૈત પ્રૉષ થયો. હવે સર્વાલંકાર-દેવદૂષ્ય ધારણ કરનારી મદન અને કુલની માળાને ધારણ કરતી સખીઓથી પરવારેલી કનકવતી રાજહંસીની જેમ મંદગતિથી ત્યાં સ્વયંવર મંડપમાં આવી. પરંતુ ત્યાં ચિત્રમાં જોયેલા અને દૂત રૂપમાં જોયેલા વસુદેવને ન જેતી સંધ્યાકાળની કમલિની જેમ પ્લાન મુખવાળી વિષાદવાળી પોતે થઈ. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust