________________ માનસવેગને બાંધીને સમશ્રીની આગળ મુક્યો. પરંતુ સાસુ અંગારવતીના વચનથી તેને છોડડ્યો. તે પછી સેવક થયેલા માનસ વેગ આદિ ખેચરની સાથે સોમશ્રીની સાથે વિમાનમાં 'બેસીને મહાપુરનગરમાં આવ્યો. ત્યાં સમશ્રીની સાથે યાદવ કીડા કરે છે. એકવાર માયાવી સૂર્પક વડે ઘોડે થઈને વસુદેવનું હરણ કરાયું. તે જાણીને કુમારે મુઠી વડે તાડના કરી. તે પછી તેણે છેડ્યો. કુમાર ગંગાજલમાં પડ્યો. ગંગા ઉતરીને તાપસ આશ્રમમાં ગયો. અને ત્યાં કંઠમાં હાડકાની માલાવાળી કન્યાને જોઈ ત્યારે કુમાર વડે પૂછાયું. તાપસોએ કહ્યું. જિતશત્રુ રાજાની પ્રિયા અને જરાસબ્ધ રાજાની પુત્રી નન્દિષણ નામની છે. આને એક પરિવ્રાજકે વશીકરણ કર્યું. અને તે રાજા વડે મરાયો. તે પણ તેના દઢ કામણના કારણથી તેના હાડકાઓને હજી પણ કઠમાં ધારણ કરે છે. તે પછી વસુદેવે તેને મંત્રબલ વડે તેને કામણ રહિત કરી. ત્યારે તે ઉપકારી વસુદેવને જિતશત્રુ રાજાએ પોતાની બેન કેતુમતી આપી. ત્યારે ડિમ્ભ નામના જરાસંધના સૌનિકે આવીને જિતશત્રને કહ્યું. નન્દિષેણાના કર્મણને હરણ કરનાર આ ઉપકારીને મોકલો. રાજાએ પણ આ યુક્ત છે એમ કહીને તે માણસની જ સાથે વસુદેવ રથમાં ચડીને રાજગૃહ ગયો. ત્યાં સૈનિકે એ બાંધ્યો. ત્યારે બંધનું કારણ આ રક્ષકને કુમારે પૂછ્યું. તેઓએ કહ્યું અમારા સ્વામી જરાસંધને જ્ઞાનિએ કહ્યું છે જે તારી નન્દિષેણા પુત્રીને 19 P.P. Ac Gunratnasuri ni's Jun Gun Aaradhak Trust