________________ દેવીપણાને પ્રાપ્ત કરીને મોહથી મૃગલી થઈને આ બાળકને મોટો કર્યો. તેથી આ એણપુત્ર તમારે પુત્ર છે. એમ કહ્યા પછી તે શિલાયુધ રાજાએ તે પુત્રને રાજ્ય પર સ્થાપન કર્યો અને પિતે દિક્ષા લઈને દેવકમાં ગયે. . - એક વાર એણપુત્ર સંતાન માટે અષ્ટમ તપ કરીને મારી આરાધના કરી મેં પુત્રી આપી તે આ જ પ્રિયંગુસુન્દરી. એના સ્વયંવરમાં એણીપુત્રે બધા રાજાઓને આમંત્રિત કર્યા. પરંતુ તેણે એકનું પણ વર્ણન ન કર્યું ત્યારે રાજાઓએ યુદ્ધ કર્યું. મારી સાનિધ્યતાથી એકલા પણ એણી પુત્રે તે સર્વે ને જિત્યા. તે પ્રિયંગુસુંદરી તે તેને જોઈને તારી જ. ઈચ્છુક છે. તારા માટે અષ્ટમ તપ વડે તેણે મારી આરાધના કરી. મારા કહેવાથી પહેરેદારે તને કહ્યું. અને અજ્ઞાનથી તે તેની અવજ્ઞા કરી. હમણાં તો મારી આજ્ઞાથી તેના બોલાવવાથી તેને પરણ, અને કાંઈક વર મારી પાસે માંગ. એમ બોલ્યા પછી યાદવે કહ્યું હું યાદ કરું ત્યારે તમારે આવવું. તેણે પણ તેને સ્વીકાર કર્યો. હવે વસુદેવને બંધુમતીના ઘરે મુકીને દેવી પિતાના સ્થાનમાં ગઈ. સવારના દ્વારપાલ બેલાવવા માટે આવ્યું. ત્યારે તેની સાથે કુમાર તેના ઘરે ગયે. પ્રિયંગુસુન્દરી ને. તે ગાધર્વ વિવાહથી પર. દેવીએ આપેલા તે વરને અઢારમે દિવસે દ્વારપાલે રાજાને કહ્યું. ત્યારે રાજાએ પરમ પ્રીતિથી તેને પિતાના ઘરે લઈ ગયો. . આ બાજુ વૈતાઢય પર્વત પર ગબ્ધ સમૃદ્ધપુરમાં ગધાર પિંગલ રાજા તેની પ્રભાવતી પુત્રી. ફરતી સુવર્ણપુરમાં આવી. ત્યાં સોમશ્રિયને જોઈ અને તેને જલદીથી સખીપણામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.